શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: ગુરુવાર, 10 ઑગસ્ટ 2017 (17:02 IST)

ગુજરાતી જોક્સ- બે દારૂડિયા ધાબા પર સૂવા ગયા .....

બે દારૂડિયા ધાબા પર સૂવા ગયા  અચાનક વરસાદ પડવા લાગ્યું  ..
એક બોલ્યો " ચાલ ભાઈ . નીચે જતાં રહિએ વાદળામાં કાંણા પડી ગયા છે
આટલા મા  વીજળી ચમકી બીજો બોલ્યો ::
"શાનતી રાખ . વેલડીગ વાળો  આવી ગયું છે...