ગુજરાતી જોક્સ

Last Modified ગુરુવાર, 13 મે 2021 (09:28 IST)
ટીચર - એક સ્ત્રી 1 કલાકમાં 50 રોટલી બનાવે છે તો 3 સ્ત્રી એક કલાકમાં કેટલી રોટલી બનાવશે...
બાળક - એક પણ નહી.... કારણ કે ત્રણેય મળીને ફક્ત એકબીજાની નિંદા કરશે
ટીચર - દે થપ્પડ પર થપ્પડઆ પણ વાંચો :