રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By

ગુજરાતી જોકસ -છોકરો કોનો ?

એક પતિ-પત્ની છુટાછેડા પછી છોકરા કોણ રાખે એવી વાત પર લડી રહ્યાં હતા. 
 
પત્ની- મેં એને જ્ન્મ આપ્યો છે એ મારો છે સાહેબ 
 
પતિ- જજ સાહેબ તમે એટલું કહો કે 
 
 હું વેંટીંગ મશીનમાં રૂપિયા નાખું અને પેપ્સી આવે તો એ મને મળે કે મશીનને

કહો છે કોઈ જવાબ !!!!