Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતી જોક્સ - માનસૂન

Updated: સોમવાર, 3 જુલાઈ 2017 (14:18 IST)
પ્રિય માનસૂન 
 
વધુ રોમાંટિક થવાની જરૂર નથી... 
અમારી પાસે એવી કોઈ ગર્લફ્રેંડ નથી જે શિફોનની સાડી પહેરીને વરસાદમાં ડાન્સ કરતી હોય. 
અમારી પાસે પત્નીઓ છે..  જે વરસાદ થતા જ્યારે અમે ઠંડીમાં પલળતા ઘરે આવીએ છીએ તો દોડીને અમારી પાસે આવે છે.. 
... 
 
... 
 
....
 
અને 
 
બરાડા કાઢીને બોલે છે ... દરવાજા પર જ થોભી જાવ.. અંદર ન આવશો નહી તો ઘર ગંદુ થઈ જશે.. !! 
 
પછી તમે જ મારજો પોતું..... !!! 

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

સવારે ખાલી પેટ ખજૂર ખાવાથી શું ફાયદો થાય છે, ડોકટરે જણાવ્યા તેના કમાલનાં ફાયદા

શીતળા સાતમ સ્પેશિયલ પારંપરિક વાનગી- કુલેર બનાવવાની રીત

જન્માષ્ટમી ડેકોરેશનના સરળ અને સુંદર આઇડિયા

જન્માષ્ટમી પર ઘરે બનાવો મથુરા પેડા, તેનો સ્વાદ એવો છે કે તમે તેને અસલી કરતા ઓછો નહીં માનો.

Janmashtami 2026- જન્માષ્ટમી પર ઘરે બનાવો ધાણાની પંજરી, જાણો સરળ અને ઝડપી રેસીપી

આગળનો લેખ
Show comments