ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Updated : સોમવાર, 9 સપ્ટેમ્બર 2019 (17:25 IST)

જોક્સ - ગઘેડો

એક ગઘેડો બીજા ગઘેડાને - યાર મારો શેઠિયો સાલો બહુ મારે છે ! 
બીજો ગધેડો - તો તુ ભાગી કેમ નથી જતો ?
પહેલો ગધેડો - ના યાર અહી Future ખૂબ બ્રાઈટ છે. શેઠિયાની દીકરી જ્યારે પૈસા માંગી માંગીને પરેશાન કરે છે તો શેઠિયો  કહે છે કે જો વધારે પૈસા પૈસા કરીશ તો હુ તારુ લગન આ ગઘેડા સાથે કરી નાખીશ.. બસ એ જ આશાએ બેસ્યો છુ.