મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: શુક્રવાર, 7 જૂન 2019 (16:16 IST)

ગુજ્જુ જોક્સ - એક હતી પડોશન

એક વાર હુ મારી સુંદર પડોશન સાથે પાર્કમાં ગયો. અમે એકાંતમાં બેઠા હતા. એ બોલી - શુ કરીએ ? 
મે કહ્યુ - એક જોક્સ સાંભળ 
 
જોક્સ 
 
એક સંન્યાસી મંદિરમાં સૂઈ રહ્યો હતો. રાત્રે એક સુંદરી આવીને તેની પાસે સૂઈ ગઈ. 
સવારે સન્યાસી પછતાવવા માંડ્યો 
તે ગુરૂ પાસે ગયો અને બોલ્યો - બતાવો ગુરૂજી કેવી રીતે પ્રાયશ્ચિત થશે ?
ગુરૂએ પુછ્યુ - તે સુંદરી સાથે કંઈ કર્યુ પણ હતુ ?
સંન્યાસી બોલ્યો - નહી ગુરૂ 
ગુરૂજી બોલ્યા - દસ દિવસ સુધી સવારે ઉઠીને ઘાસ ચરો 
સંન્યાસીએ પુછ્યુ - આવુ કેમ ?
ગુરૂજી બોલ્યા - એટલા માટે કે તુ ગઘેડા જેવો જ છે 
 
જોક્સ સમાપ્ત 
 
મારી પડોશન ખૂબ હંસી.. ઘણો સમય થયો પછી અમે ઉઠીને ચાલવા માંડ્યા. જતા જતા તેને મને 100 રૂપિયા આપ્યા 
મે પુછ્યુ - જોક્સ ગમ્યો એટલા માટે પૈસા આપી રહી છે ?
પડોશન બોલી - નહી ઘાસ ખરીદવા માટે.