બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: શુક્રવાર, 7 જૂન 2019 (15:50 IST)

Gujju Jokes - પાણીપુરીની દુકાન

1) પાણીપુરી - રૂ. 10
2) Special પાણીપુરી - રૂ. 12
3) Very special પાણીપુરી - રૂ. 15.
4) Extra special પાણીપુરી - રૂ. 18.
5) Double special પાણીપુરી - રૂ. 20.
6) Sunday special પાણીપુરી - રૂ. 25 (માત્ર રવિવાર).
 
મેં દરેક પાણીપુરીના જુદા જુદા સ્વાદ ચકાસવા માટે દરરોજ અલગ અલગ પાણીપુરી ખાવાનું  શરૂ કર્યું. . . . .
 
પરંતુ બધી અલગ અલગ ખાધા પછી મને ખબર પડી કે દરેક પાણીપુરીનો એક જ સ્વાદ હતો.
 
છેલ્લે દિવસે મેં તેમને સવાલ કર્યો કે બધાનો સ્વાદ એક જ હતો તો પૈસા અલગ અલગ કેમ ?