બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: શનિવાર, 1 જૂન 2019 (17:42 IST)

જોક ઓફ ધ ડે

પત્ની - આજે આપણે બહાર જમીશુ 
પતિ - ઠીક છે.. 
પત્ની - ઓકે ત્યા સુધી હુ તૈયાર થઈને આવુ છુ. 
પતિ - ઓકે ત્યા સુધી હુ બહાર શતરંજી પાથરીને તૈયારી કરુ છુ