બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: શનિવાર, 16 માર્ચ 2019 (00:30 IST)

ગુજરાતી જોક્સ - છોકરાઓ તો નાલાયક હોય છે...

ગુજરાતી જોક્સ - છોકરાઓ તો નાલાયક હોય છે... 
 
છોકરી - છોકરા તો નાલાયક હોય છે, અમે છોકરીઓ હંમેશા ભણવામાં હોશિયાર રહીએ છીએ 
છોકરો - છોકરાઓ પણ કોઈનાથી ઓછા નથી હોતા 
છોકરી - છોકરીઓ આગળ છે 
છોકરો - સારુ એક સવાલનો જવાબ બતાવ 
છોકરી - હા પૂછી લે.. 
છોકરો - એવી કંઈ વસ્તુઓ હોય છે જે ફ્રીજમાં મુકો તો પણ ગરમ રહે છે. 
છોકરી - રહેવા દે એવી કોઈ વસ્તુ નથી હોતી.. 
છોકરો - અરે ગાંડી.. ગરમ મસાલો... !! જોયુ અમે પણ કોઈનાથી કમ નથી