મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: સોમવાર, 14 જાન્યુઆરી 2019 (00:46 IST)

જોક્સ - સત્સંગ

એક સત્સંગ દરમિયાન  સંત પ્રવચન આપતા બોલ્યા - જે આ જન્મમાં નર છે તે આગલા જન્મમાં પણ નર જ હશે અને જે આ જન્મમાં નારી છે તે પણ આવતા જન્મમાં નારી હશે. .. એટલામાં એક વૃદ્ધા ઉઠીને જવા લાગી.. 
સંત બોલ્યા - માજી આમ વચ્ચેથી ઉઠીને કેમ જઈ રહ્યા છો ?
ડોશીમાં બોલ્યા - જ્યારે આવતા જન્મમાં પણ રોટલીઓ જ બનાવવાની છે તો સત્સંગ સાંભળવાનો શુ ફાયદો !!!