ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: શુક્રવાર, 4 ઑગસ્ટ 2017 (12:28 IST)

ગુજરાતી જોક્સ - બદામ

પત્ની બદામ ખાઈ રહી હતી 
પતિ બોલ્યો - મને પણ ચખાડ ને ... 
પત્નીને એક બદામ પોતાના પતિને આપી તો પતિ બોલ્યો - બસ એક જ ?
પત્ની - હા બાકી સૌનો પણ આવો જ ટેસ્ટ છે.