રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: બુધવાર, 21 નવેમ્બર 2018 (12:41 IST)

ગુજરાતી જોક્સ - હદ થઈ ગઈ...

હદ તો ત્યારે થઈ જ્યારે એક શાનદાર વરઘોડામા... 
લાઈટ પકડનારી એક સ્ત્રી 
વરરાજા પાસે જઈને બોલી... 
બાબુજી...
.
.
.
.
.
.
.
ઓળખી.. 
અઢીસો વાળી છુ...