શુક્રવાર, 25 ઑક્ટોબર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: ગુરુવાર, 30 માર્ચ 2017 (14:30 IST)

જોક્સ - પપ્પુ નાપાસ થવા માંગે છે

પપ્પુ - હુ પરીક્ષામાં ફેલ થવા માંગુ છુ. 
ગપ્પુ - કેમ ? 
પપ્પૂ - પિતાએ કહ્યુ હતુ કે હુ ફર્સ્ટ આવ્યો તો મને સાયંસ બતાવશે. સેકંડ આવી તો આર્ટ્સ અને ફેલ થયો તો મારા લગ્ન કરાવી દેશે.