શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: રવિવાર, 7 મે 2017 (10:57 IST)

ગુજરાતી જોક્સ-પતિ પત્ની જોક્સ

પતિ- પાણી પીવડવો 
 
પત્ની પાણી લેવા ત્યારસુધી પતિ સૂઈ ગયો ૝
 
પત્ની સવાર સુધી એમજ પાણીનો ગ્લાસ 
 
પકડી બેસી રહી 
 
સવારે પતિની આંખ ખુલી 
 
એ ખુશ થઈ ગયો અને કહ્યું બોલો શું માંગો છો 
 
પત્ની- તલાક આપી નાખ !! કમીનો!!