રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: બુધવાર, 12 ડિસેમ્બર 2018 (12:34 IST)

ગુજરાતી જોકસ- પત્નીઓ પીયર જશે

બધા કહી રહ્યા છે - બધા પરણેલા ભાઈઓના 
 
સારા દિવસ આવી રહ્યા છે 
 
પત્નીઓ પીયર જઈ રહી છે 
 
અને મોહલ્લામાં જૂની સેટિંગ આવી રહી છે.  
 
પણ એક વાત શા માટે ભૂલી રહ્યા છો કે તમારી પત્નીનો પણ ત્યાં 
 
કોઈ ઈંતજાર કરી રહ્યો હશે ..