ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: રવિવાર, 27 સપ્ટેમ્બર 2020 (10:30 IST)

ગુજરાતી જોક્સ- નાગિન ડાંસ

મિત્રના લગ્નમાં આટલું નાગણ ડાંસ કર્યું કે 
 
મિત્રના બાપુ પૂછવા માંડ્યા 
 
એ ભાઈ- લગ્ન થવા દેશે કે નાગમણીને લઈને જ માનશે!!!