ગુજરાતી જોક્સ - ભાઈ દેખાતા નથી
પાડોશી- ભાભી, ભાઈ દેખાતા નથી
ક્યાં છે ...
ભાભી- અમારી વચ્ચે ઝઘડો થયો, તે બગીચામાં છે...
પાડોશી- મેં જોયું કે તે બગીચામાં નથી...
ભાભી - ખોદીને જોયુ?
પાડોશી બેહોશ !!!
ये भी पढ़ें
