મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: ગુરુવાર, 23 નવેમ્બર 2023 (11:51 IST)

ગુજરાતી જોક્સ- એક ટન

ગણિતની કલાસ ચાલી રહી હતી 
શિક્ષકે પૂછ્યું- મને કહો, 1000 kg = એક ટન, તો 3000 kg કેટલું થશે?
 
 
પપ્પુ- જી  સર... ટન, ટન, ટન
શિક્ષકને ખબર નથી હોતી કે તેના વખાણ કરવા કે તેને વર્ગમાંથી કાઢી મૂકવો. 


 

 પપ્પુ- જી  સર... ટન, ટન, ટન
શિક્ષકને ખબર નથી હોતી કે તેના વખાણ કરવા કે તેને વર્ગમાંથી કાઢી મૂકવો. 
 

ગણિતની કલાસ ચાલી રહી હતી