શનિવાર, 20 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: મંગળવાર, 10 ઑક્ટોબર 2023 (14:18 IST)

ગુજરાતી જોક્સ - વાહ ભઈ વાહ

એક દિવસ યમરાજભાઈ 
વાણિયાભાઈને લેવા આવ્યા 
 
યમરાજ - કોઈ આખરી ઈચ્છા છે? 
વાણિયાભાઈ- માત્ર આટલી કે 
 
 
નરેન્દ્ર મોદીને ત્યાં પારણું બધાય અને 
એમના દીકરાને રમાડીને જઉં 
યમરાજ માટે 108 બોલાવવી પડી...