સોમવાર, 11 ડિસેમ્બર 2023
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: મંગળવાર, 3 ઑક્ટોબર 2023 (17:42 IST)

ગુજરાતી જોક્સ- 12 વર્ષ બાદ જેલમાંથી મુક્ત થયો

jokes in gujarati
તે 12 વર્ષ બાદ જેલમાંથી મુક્ત થયો હતો.
ગંદા કપડાંમાં ખૂબ થાકેલો,
 
જ્યારે ઘરે પહોંચ્યો. ઘરે પહોંચતા જ,
પત્નીએ બૂમ પાડીઃ તમે આટલા મોડેથી ક્યાં ભટકતા હતા?
 
તમને ફક્ત 2 કલાક પહેલા જ મુક્ત કરવામાં આવ્યા હતા, બરાબર ને?
તે માણસ પાછો જેલમાં ગયો.