ગુજરાતી જોક્સ- 7 મહિનાથી Updated: Thu, 21 Sep 2023 (14:06 IST) google-news પિતાઃ તમે મારી દીકરીને ક્યારથી પ્રેમ કરો છો? છોકરો: 7 મહિનાથી પિતાઃ પણ હું કેવી રીતે માનીશ?? છોકરો: હજુ 2 મહિના રાહ જુઓ.