1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: મંગળવાર, 21 ઑગસ્ટ 2018 (16:15 IST)

ગુજરાતી જોકસ -રાખડીના ફાર્મ

આજે હિમ્મત કરીને 
 
એક છોકરીને પ્રપોજ કર્યો 
 
ચુડેલ બોલી!! 
 
ફ્રેંડશિપ ડે તો હાલી ગયો 
 
હવે તો માત્ર 
 
રાખડીના ફાર્મ ભરાઈ રહ્યા છે.