આ ચાથી કરવું દિવસની શરૂઆત પોતાને રાખો રોગોંથી દૂર

Last Updated: મંગળવાર, 21 ઑગસ્ટ 2018 (14:09 IST)
તમે તુલસી, દૂધ, બ્લેક ટી કે લીંબૂની ચા તો ઘણી વાર પીધી હશે પણ આજે અમે તમને ડુંગળીની ચા વિશે જણાવવા જઈ રહ્યા છે. તમે પણ વિચારશો કે ડુંગળીની ચા પણ કોઈ પીવે છે પણ તમને જણાવીએ કે તેનો સેવન આરોગ્ય માટે ખૂબ  ફાયદાકારી હોય છે. એંટીઓક્સીડેંટ, વિટામિંસ, પોટેશિયમ, મેગ્નેશિયમ, મિનરલ્સ અને ફાઈબર જેવા ગુણોથી ભરપૂર ડુંગળીની ચા દરરોજ સેવન બ્લ્ડ શુગર, અનિદ્રા અને હાઈપરટેંશનની સાથે કેંસર જેવી ઘાતક રોગો માટે રામબાણ સારવાર છે. તો ચાલો જાણીએ ડુંગળીની ચા બનાવવાના ઉપાય અને તેની ફાયદ વિશે. 
ડુંગળીની ચા બનાવવાની રેસીપી 
આ હર્બલ ચાને બનાવવા માટે સૌથી પહેલા ડુંગળીને ધોઈને ઝીણા સમારી લો. ત્યારબાદ 10 મિનિટ માટે એમજ મૂકી દો જેથી તેનો પાણી નિકળી જાય. હવે એક પેનમાં એક કપ પાણીમાં ડુંગળી નાખી તેને હળવા તાપ પર ગર્મ કરીને ઠંડા થવા માટે મૂકો. ત્યારબાદ 1 કપમાં ગાળી તેમાં લીંબૂનો રસ અને મધ મિક્સ કરો. 
રોગોથી બચવા માટે દરરોજ ખાલી પેટ આ ચાનો સેવન કરવું. 

ડુંગળીની ચા પીવાના ફાયદા 


આ પણ વાંચો :