સોમવાર, 12 જાન્યુઆરી 2026
0

ઋષભ પંતનો જીવ બચાવનારા રજતે ગર્લફ્રેંડ સાથે ખાધુ ઝેર, પ્રેમિકાનુ મોત

ગુરુવાર,ફેબ્રુઆરી 13, 2025
0
1
Breaking news today
1
2
ગુરુવારે પ્રયાગરાજના મહાકુંભમાં પવિત્ર સ્નાન માટે ભક્તો પણ ત્રિવેણી સંગમ ઘાટ પર પહોંચી રહ્યા છે.
2
3
Leopard in Lucknow: લખનૌમાં, લગ્નનાં વરઘોડામાં દીપડો ઘૂસી જતાં ગભરાટ ફેલાયો હતો. વરરાજા અને કન્યાને દ્વારચાર વિધિ છોડીને બહાર જવું પડ્યું.
3
4
Freebies In India: સુપ્રીમ કોર્ટે મફતની રેવડીઓ પર ચિંતા વ્યક્ત કરી છે. કોર્ટે કહ્યુ તેનાથી લોકો કામ કરવા નથી માંગતા. કેન્દ્ર અને રાજ્ય સરકારે મળીને 10000000000000 રૂપિયાથી વધુ વહેચી નાખ્યા.
4
4
5
Kottayam College Ragging Case: કેરલના કોટ્ટાયમ ગવર્નમેંટ મેડિકલ કોલેજમાં ત્રીજા વર્ષના 5 વિદ્યાર્થીઓએ જૂનિયર્સ સાથે અમાનવીય રૈગિંગ કરી. પોલીસે સૈમુઅલ, જીવા, રિજિલ જીત, રાહુલ રાજ અને વિવેકની ધરપકડ કરી લીધી છે.
5
6
Rape Accused Teacher: અમદાવાદની સીબીઆઈ કોર્ટે 52 વર્ષના આરોપી ટીચરને બીજી વાર ઉંમરકેદની સજા સંભળાવીછે. આરોપી પહેલાથી જ બે સગીર સાથે દુષ્કર્મના આરોપમાં ઉંમરકેદની સજા કાપી રહ્યો હતો.
6
7
Rashtrapati Bhavan Wedding News: રાષ્ટ્રપતિ ભવનમાં આજે ઈતિહાસ રચાવવા જઈ રહ્યો છે. જી હા મિત્રો રાષ્ટ્રપતિ ભવનમાં પહેલીવાર શરણાઈના સૂર ગૂંજશે અને ધૂમધામથી લગ્ન થશે. આજ એટલે કે 12 ફેબ્રુઆરીના રોજ ઐતિહાસિક રાષ્ટ્રપતિ ભવનના મધર ટેરેસા ક્રાઉન ...
7
8
ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 13 ફેબ્રુઆરી 2025ના રોજ વોશિંગટન, ડીસીમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરશે. ટ્રમ્પના બીજા કાર્યકાળની શરૂઆત પછી પીએમ મોદીની અમેરિકાની આ પહેલી યાત્રા છે. જાણો ક્યારે અને ક્યા થશે બંને નેતાઓની ...
8
8
9
ટ્રાવેલર બસમાં મુસાફરી કરી રહેલા બધા લોકો પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં સ્નાન કરવા જઈ રહ્યા હતા. અકસ્માત એટલો ભયંકર હતો કે ડમ્પર ટ્રાવેલર બસને લગભગ બે કિલોમીટર સુધી ખેંચી ગયો. અકસ્માત પછી તરત જ ઘટનાસ્થળે ચીસો અને બૂમો પડી ગઈ.
9
10
બિહારના જમુઈમાં લોન રિકવર કરવા પહોચેલા બેંકના કર્મચારી પર એક પરણેલી મહિલાનુ એ રીતે દિલ આવી ગયુ છે કે પોતાના પતિને છોડીને બેંક કર્મચારી સાથે ફરાર થઈ ગઈ.
10
11
12
Mahakumbh 2025: મહા કુંભ દરમિયાન માઘ પૂર્ણિમાના પવિત્ર સ્નાન આજે એટલે કે 12 ફેબ્રુઆરીએ કરવામાં આવી રહ્યું છે. આજે મહાકુંભમાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે
12
13
Gujarat Global Capability Centre Policy: મુખ્યમંત્રીએ ગિફ્ટ સિટીના મેનેજિંગ ડિરેક્ટર તપન રે, નીતિ આયોગના ડિરેક્ટર દેબજાની ઘોષ, વિજ્ઞાન અને તકનીકી વિભાગના અગ્ર સચિવ મોના ખંડાર અને આમંત્રિત ઉદ્યોગસાહસિકોની હાજરીમાં આ નીતિનો પ્રારંભ કર્યો હતો
13
14
એમપીના દમોહમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં બે સગીર વિદ્યાર્થીનીઓએ ચાલતી બસમાંથી છલાંગ લગાવી દીધી હતી.
14
15
બિહારના મધુબની રેલ્વે સ્ટેશન પર મહા કુંભમાં જતા યાત્રિકોના ધસારાને કારણે કથિત રીતે ટ્રેનમાં ચઢી ન શકતા લોકોએ સ્વતંત્રતા સેનાની એક્સપ્રેસના એરકન્ડિશન્ડ (AC) કોચનો કાચ તોડી નાખ્યો હતો. પોલીસે આ માહિતી આપી હતી
15
16
દિલ્હીમાં ભાજપાને મળી જીત પછી જમીયત ઉલેમા એ હિન્દના અધ્યક્ષ મહેમૂદ મદનીએ મુસલમાનોને કહ્યુ છે પરિસ્થિતિ પક્ષમાં હોય તો નાચવાની જરૂર નથી અને વિરુદ્ધ હોય તો ઉદાસ થવાની જરૂર નથી.
16
17
બુધવારે માઘ પૂર્ણિમાનો સ્નાનોત્સવ છે અને તેને ધ્યાનમાં રાખીને મહાકુંભ મેળા વિસ્તારમાં ટ્રાફિક અને ડાયવર્ઝન પ્લાન અમલમાં મૂકવામાં આવ્યો છે. આ યોજના અંતર્ગત સોમવારે રાત્રે 8 વાગ્યાથી તમામ પ્રકારના વાહનો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે
17
18
જબલપુર નેશનલ હાઈવે 30 પર મહાકુંભથી પરત ફરી રહેલા લોકોથી ભરેલા પ્રવાસીને ટ્રકે ટક્કર મારી હતી. આ ભયાનક અકસ્માતમાં સાત લોકોના મોત થયા છે,
18
19
બિહારના બેગુસરાય જિલ્લામાંથી એક ખૂબ જ શરમજનક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક 10 વર્ષની બાળકીનો મૃતદેહ ઘરથી 500 મીટર દૂર મકાઈના ખેતરમાં મળી આવ્યો હતો, પોલીસે ઘટના અંગે પોલીસને જાણ કરતા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.
19