Rashtrapati Bhavan Wedding Rashtrapati Bhavan Wedding News: રાષ્ટ્રપતિ ભવનમાં આજે ઈતિહાસ રચાવવા જઈ રહ્યો છે. જી હા મિત્રો રાષ્ટ્રપતિ ભવનમાં પહેલીવાર શરણાઈના સૂર ગૂંજશે અને ધૂમધામથી લગ્ન થશે. આજ એટલે કે 12 ફેબ્રુઆરીના રોજ ઐતિહાસિક રાષ્ટ્રપતિ ભવનના મધર ટેરેસા ક્રાઉન કોમ્પલેક્સમાં એક કપલ લગ્નના બંધનમાં બંધાવવા જઈ રહ્યુ છે. રાષ્ટ્રપતિ...