0
ગુજરાતી ફિલ્મી ભજન - રામ ચંદ્ર કહ ગયે સિયાસે
મંગળવાર,ડિસેમ્બર 4, 2012
0
1
પ્રભુજી તારો ન્યાય નહી સમજાય કોમળ એવુ કમળનું ફુલડું.. 2 કાદવમાં સર્જાય ... કૂમળા ફૂલને કાંટા શા વળી
આ તે કેવો ન્યાય પ્રભુજી તારો ન્યાય નહી સમજાય કુંજે કુંજે કોકિલ ગુંજે ... 2 કોયલડી ગીત ગાય.. રાગ મીઠો છે.. પણ પ્રભુજી...2 શીદને કાળી થાય.. પ્રભુજી ...
1
2
રંગાઇ જાને રંગમાં..
સીતારામ તણા સતસંગમાં
રાધેશ્યામ તણા તું રંગમાં..
રંગાઇ જાને રંગમાં.. આજે ભજશું, કાલે ભજશું,
ભજશું સીતારામ, ક્યારે ભજશું રાધેશ્યામ,
શ્વાસ ખૂટશે, નાડી તૂટશે, પ્રાણ નહીં રે તારા અંગમાં..
રંગાઇ જાને રંગમાં.. જીવ જાણતો ઝાઝું જીવશું, ...
2
3
શુક્રવાર,ફેબ્રુઆરી 3, 2012
માતાએ જન્મ આપ્યો પિતાએ ચાલતા શીખવ્યુ માતાએ શબ્દોની ઓળખ કરાવી પિતાએ એ શબ્દોનો અર્થ સમજાવ્યો માતાએ વિચાર આપ્યા પિતાએ સ્વતંત્રતા આપી
3
4
બાળક જન્મ થતા, ભાગદોડ કરનારા દવા લાવનારા, ચા-કોફી આપનારા
પૈસાની જોડતોડ કરનારા ........ એ પિતા હોય છે સૌને લાવવા, લઈ જવા જાતે જ રસોઈ બનાવવી સર્જરી પછી પત્નીને તકલીફ ન થાય તેથી બાળક રડે તો આખી રાત જાગનારા ...... એ પિતા હોય છે
4
5
ખૂબ દૂર આકાશમાં
ચમકતા જોયો હતો ગઈકાલે તેને
એકવાર તેના માટે પ્રાર્થના કરી હતી
લાગે છે કે તે કબૂલ થઈ ગઈ
તેના સુધી પહોંચવુ અશક્ય તો નહોતુ
પણ પગ કેમ જાણે આગળ વધ્યા જ નહી
અને અચાનક સાંજ પડી ગઈ
5
6
શુક્રવાર,જાન્યુઆરી 29, 2010
મોંધુ ખૂબ બજાર છે રે ભાઈ
ખિસ્સા પર ભાર છે, રે ભાઈ
દાળ વધારી રહી છે બીપી
મીઠી ખાંડમાં પણ કડવાહટ છે, રે ભાઈ
શાકભાજીમાંથી ગાયબ થયા મસાલા
સાવધાની ભર્યો વઘાર છે, રે ભાઈ
મૂંછોની પર નથી ચોંટતો હવે ભાત
નસીબમાં રોટલી ચાર છે, રે ભાઈ
પૂરી-ઢેબરા ...
6
7
ઘરમાં મારો જન્મ થતા
ભલે કોઈને ખુશી ન થઈ
પણ મારુ એક સ્મિત જોઈને
પપ્પાની આંખો હસી રહી
ઘરમાં મારા માટે ભલે કદી
ન કોઈ ઢીંગલી આવી
પણ મને મળેલી ભેટને લેવા
ભાઈની આંખોમાં ચમક આવી
7
8
આઝાદી છે આવ રે આવ
હુ પણ ખઈશ તુ પણ ખા.
ખાવાનો છે આ કેવો રાગ
મને આપ મારો ભાગ
પ્રજા કરે છે ગુસ્સો
આવ પ્રજાને આપ ઢુસ્સો
ખાવાની છે અલગ મજા
હુ પણ ખાઉ, તુ પણ ખા
માટી, ઈટ, ચારો ખા
અંશ નહી તો બધુ જ ખા
ખાટુ, મીઠુ, ખારુ ખા
સૂરજ, ચાંદ, તારા ખા
આ લાંચ ...
8
9
ઠોકર ખાઈ
ને હસવાની
તુ પણ શીખી લે કળા
રાત્રિના અંધારાથી ગભરાઈશ નહી
ઉગશે આશાનુ કિરણ
મલમ ખુશીનો મળી જશે
9
10
આ રહી તમારી લક્ષ્મણ રેખા
ઘનુષની પ્રત્યંચાની જેમ સ્વર ખેચ્યો
જો આને પાર કરવાની કોશિશ કરીશ તો
તો આપવી પડશે અગ્નિપરીક્ષા
વાહ રે આધુનિક પુરૂષોત્તમ
10
11
વનમાં વૃક્ષોનો વાસ રહેવા દો
તળાવ-ઝરણામાં શ્વાસ રહેવા દો
વૃક્ષ હોય છે વસ્ત્ર જંગલના
ઝૂંટવો નહી આ વસ્ત્ર રહેવા દો
11
12
સંબંધોમાં આવી ગઈ કેવી તિરાડ પડોશવાળી ભાભી નથી રાખતી હવે વાડકીનો વ્યવ્હાર બાળકો નથી ખેંચતા, હવે કાકાના કાન ઘણુ દૂર થયુ હવે પડોશનુ મકાન સાથે જે જમતા હતા, હવે ખાઈ રહ્યા છે ખાર પડોશવાળી ભાભી નથી રાખતી હવે વાડકીનો વ્યવ્હાર
12
13
આ સપના ક્ષણભંગુર
છે સાબુના ફીણના પરપોટા
ક્ષણમાં બનતા, ક્ષણમાં તૂટતા
છે રેતીના મહેલ
એક કોમળ હવાથી ભાંગી પડતા
આ દિલમાં પ્રેમ જગાવી
13
14
ખીલી ઉઠશે મારુ દિલ, લાગશે પાંખો તમન્નાને
હવાની લહેર ક્યાંયથી આવે તો ખરી
આંખોની પાંપણો બિછાવીને બેઠો છુ ક્યારનો
મોત કોઈ દરવાજેથી આવે તો ખરી
14
15
ગયા હતા પાણીની શોધમાં
રેતીમાં જ ઉભા રહી ગયા
સામનો કરવાનો હતો આંધીનો
શાહમૃગ જેવા જડ થઈ ગયા
15
16
દરદ દિલ દરદીનું દરદીજ જાણે, અજાણ્યાં તો અંદેશો આણે
પાણીથી દૂર લગાર પડ્યા થકી, તરફડે મછ જે ટાણે;
હાડીઆને મન હસવું આવે, અને ઠીઠિ હસે તે ઠેકાણે. ...દરદ...
16
17
સૂર્યોદયની પ્રથમ કિરણ છું
કોયલની કુહુ કરતી અવાજ છુ
વિશાળ સમુદ્રમાં સૂર્યનુ પ્રતિબિંઅ છુ
હિમાલયનુ અનુપમ સૌદર્ય છુ
17
18
સમય આ રીતે દગો આપી જશે વિચાર્યુ નહોતુ
માણસ આ હદ સુધી નીચો જશે વિચાર્યુ નહોતું
સ્વર્ગ ધરતી પર ઉઠાવી લાવવાના પ્રયત્નોમાં પોતે
માણસ જ સ્વર્ગ તરફ ધપી જશે વિચાર્યુ નહોતું
18
19
ગરીબની છોકરી, નથી લેતી પૂરી ઉંધ
કરે છે માઁ ની સલાહનું પાલન પણ
ઉંધમાં ન આવે કોઈ સપનું સુંદર
જેને મેળવવા ઉછાળા મારે મનની નદી,
પોતાના પ્રવાહને અનિયંત્રિત કરીને
19