બંતા લેખક એક દિવસ એક સભામાં ભાષણ આપી રહ્યા હતા - કેવો સંજોગ છે કે જે દિવસે પ્રેમચંદજીનું અવસાન થયુ તે દિવસે મારો જન્મ થયો. જોવામાં આવે તો તે દિવસ હિન્દી સાહિત્યને માટે....
'બહુ દુર્ભાગ્યનો દિવસ હતો' સંતા સભાની વચ્ચે જ બોલી ઉઠ્યો.
સંતાના નવા નવા લગ્ન થયા હતા. એક દિવસ તે મૂંઝવણમાં હતો. બંતાએ તેને જોઈને પૂછ્યુ - બહુ ટેંશનમાં લાગે છે.
સંતા- યાર, બહુ મોટી મુસીબત છે, હજુ સુધી અમને રહેવા માટે ઘર નથી મળ્યુ
સંતા અને બંતા રસ્તામાં ઉભા રહીને વાતો કરતા હતા. એકદમ સામે બે યુવતીઓ આવતી દેખાઈ. સંતાએ કહ્યુ - ગજબ થઈ ગયો મારી પત્ની અને પ્રેમિકા બંને એકસાથે આવી રહી છે.
બંતા બોલ્યો - કેટલી વિચિત્ર વાત છે, હું પણ એવુ જ કહેવાનો હતો.
બંતા - મને તારા ઘરની માખીઓ સતાવી રહી છે. જ્યારથી આવ્યો છુ ત્યારથી મારી પર જ બેસી રહી છે. ઉડાવુ છુ તો ફરી બેસે છે
સંતા - હું પણ આમની આદતથી કંટાળી ગયો છુ જ્યાં ગંદી વસ્તુ દેખાય છે ત્યાંજ બેસવાનું શરૂ થઈ જાય છે.
સંતાએ બંતાને પૂછ્યુ - બોલ ભાઈ, સૂરજ સારો કે ચંદ્ર ?
ચદ્ર - બંતાએ જવાબ આપ્યો. કારણકે સૂરજ તો દિવસે અજવાળુ આપે છે, જ્યારેકે અજવાળુ તો પહેલેથી જ હોય છે,પણ ચંદ્ર રાતના સમયે અજવાળુ આપે છે, જ્યારે અંધારુ હોય છે.
બંતાએ સંતાને કહ્યુ - યાર તારી પત્ની તો બહુ જ સુંદર અને સંસ્કારી છે. પછી તુ છુટાછેડા કેમ લેવા માંગે છે ?
સંતાએ જવાબ આપ્યો - ભાઈ જે ચંપલ મેં પહેરી છે તે ખૂબ જ સુંદર દેખાય છે પણ ફક્ત હું જ જાણુ છુ કે તે મને કરડી રહી છે, તુ તો નથી જાણતો.
એક દિવસ બંતા બેંકમાં ગયો ત્યાં સંતા મેનેજરે તેમને પૂછ્યુ
સંતા - તમે તમારી પત્નીને છેવટે છુટાછેડા આપી જ દીધા.
બંતા - તમેન કેવી રીતે ખબર પડી ?
સંતા - તમારા બેંકનુ બેલેંસ વધી જો રહ્યુ છે.
સંતા એક દિવસ બંતાની હોટલમાં ગયો.
બિરયાની ખાતાં ખાતાં તેણે ફરિયાદ કરી કે બિરયાની બહુ ખરાબ છે.
આ સાંભળીને બંતાએ કહ્યુ કે - હુ ત્યારથી બિરયાની બનાવી રહ્યો છુ જ્યારે તુ જનમ્યો પણ નહી હોય.
સંતા બોલ્યો - વાત સાચી હશે, પણ તે બિરયાની હમણાં કેમ વેચી