Gujarati Santa Banta Jokes 11

0

ત્રીજુ ખીસ્સુ

મંગળવાર,ડિસેમ્બર 4, 2007
0
1

ડોક્ટર પાસે

મંગળવાર,ડિસેમ્બર 4, 2007
સંતા - (બંતાને) શું તારા દાંદમાં હજુ પણ દુ:ખાવો છે ? બંતા - ખબર નહી, એ તો હમણાં ડોક્ટર પાસે છે.
1
2

શાયરી

શુક્રવાર,નવેમ્બર 30, 2007
બંતા - સંતા, આ શાયરી કોણે કહેવાય ? સંતા - શાયરની પત્નીને.
2
3

મૂર્ખ

મંગળવાર,નવેમ્બર 27, 2007
બંતા - અરે સંતા, તારે કદી કોઈ મૂર્ખા સાથે ભટકાયો છે ? સંતા - હા, મે કોશિશ તો જરૂર કરીર તેમનાથી દૂર રહેવાની પણ આજે તારાથી બચી ન શક્યો.
3
4

ઠંડીની ઋતુ

મંગળવાર,નવેમ્બર 27, 2007
સંતા ચોરે બંતા ચોરને કહ્યુ - મને આ ઠંડીની ઋતુ બિલકુલ ગમતી નથી. બંતા -કેમ ? સંતા - બધા લોકો પોતાના ખિસ્સામાં હાથ નાખે છે માટે.
4
4
5

જન્મ

શુક્રવાર,નવેમ્બર 23, 2007
સંતા - જ્યારે હું દિલ્લીમાં આવ્યો ત્યારે મારા શરીર પર એક પણ કપડાં નહોતા. બંતા - એવુ કેમ બને ? સંતા - કારણ કે મારો જન્મ જ દિલ્લીમાં થયો હતો.
5
6

દુકાળ

શુક્રવાર,નવેમ્બર 23, 2007
સંતા એક દિવસ બંતા ડોક્ટર પાસે ગયો બંતા ડોક્ટરે તેને તપાસતાં કહ્યુ કે - તને જોઈને લાગે છે કે દેશમાં દુકાળ પડ્યો છે. સંતા બોલ્યો - અને ડોક્ટર સાહેબ તમને જોઈને સમજાય છે કે દુકાળ કેમ પડ્યો છે.
6
7

ઓર્ડર

મંગળવાર,નવેમ્બર 20, 2007
સંતા-બંતા એક દિવસ હોટલમાં જમવા ગયા. સંતા(બંતાને) - અરે યાર જમવામાં સ્વાદ નથી. બંત(વેઈટરને) - વેઈટર, સ્વાદ લઈને આવો.
7
8

પલટી ગઈ

મંગળવાર,નવેમ્બર 20, 2007
એક વાર સંતા ઉંધુ પેપર વાંચી રહ્યો હતો, તેના બંતાએ પૂછ્યું - પેપરમાં શુ સમાચાર છે ? તે બોલ્યો - એક કાર પલટી ગઈ છે.
8
8
9

વિશ્વાસ

શુક્રવાર,નવેમ્બર 16, 2007
સંતા - મને તો મારા મિત્રએ કહ્યું હતુ કે તમારું અવસાન થઈ ગયુ છે. બંતા- કેવી વાત કરી રહ્યા છો, હું તો તમારી સામે જ જીવતો ઉભો છુ. સંતા- હું તમારી વાતથી વધારે મારા મિત્રની વાત પર વિશ્વાસ કરું છું.
9
10

ખોટી આદત

શુક્રવાર,નવેમ્બર 16, 2007
સંતા- જાણો છો, જેટલી વારમાં હું શ્વાસ લઉં છું તેટલી વારમાં એક નવા બાળકનો જન્મ થાય છે. બંતા- હે ભગવાન! તું પોતાની આ ટેવ છોડી કેમ નથી દેતો. પહેલાંજ દેશની વસ્તી આટલી વધી ગઈ છે.
10
11

કોણું બાળક?

શુક્રવાર,નવેમ્બર 16, 2007
સંતા પોતાના બાળકોને બાળક-ગાડીમાં ફેરવી રહ્યો હતો, જે કોઈ પણ મળતું તે પૂછતું, કેમ સંતા પોતાના બાળકોને ફેરવી રહ્યા છો? સંતાએ ગુસ્સાથી એક વ્યક્તિને જવાબ આપ્યો- મારા નહીં, ગધેડા નાં બાળકો છે. વ્યક્તિ - ત્યારેજ તો તમારા જેવા દેખાઈ રહ્યાં છે.
11
12

નાસ્તો

શુક્રવાર,નવેમ્બર 16, 2007
સંતા - શુ તુ ખાધા વગર જીવતો રહી શકે છે ? બંતા - નહી. સંતા - પણ હુ રહી શકુ છુ. બંતા - કેવી રીતે ? સંતા- નાશ્તો કરી ને.
12
13

ફાંસી

મંગળવાર,નવેમ્બર 13, 2007
સંતા (બંતાને) - આ શુ કરી રહ્યો છે ? બંતા - ફાંસી લગાવી રહ્યો છુ. સંતા - તો દોરડું કમર પર કેમ બાંધ્યું છે. બંતા - ગળામાં બાંધીશ તો ગૂંગળામણ થશે ને.
13
14

સ્નાન

મંગળવાર,નવેમ્બર 13, 2007
સંતા - હું ઉનાળામાં દસ બાર વાર નહાઉ છુ, અને શિયાળામાં ચાર પાંચ વાર. બંતા - અરે વાહ, પણ તું એક દિવસમાં દસ-બાર વાર કેવી રીતે નહાય છે ? સંતા - હું તો આખા ઉનાળામાં દસ-બાર વાર નહાવાની વાત કરતો હતો.
14
15

આજે નહિ કાલે

મંગળવાર,નવેમ્બર 6, 2007
સંતા- યાર, મને ખાસી બહું થઈ રહી છે, શું કરુ ? બંતા - આજથી તું તળેલી વસ્તુ ખાવાની બંધ કરી દે અને ફક્ત દૂધ બ્રેડ જ ખા. સંતા - આજથી નહી યાર, કાલથી.
15
16

એક સાથે અંતિમ સંસ્કાર

મંગળવાર,નવેમ્બર 6, 2007
બંતા -(સંતાને) ચાલ, 5 રૂપિયા ફાળો આપ, એક નેતાનું અવસાન થઈ ગયુ છે, આપણે બધાએ મળીને તેનો અંતિમ સંસ્કાર કરવાનો છે. સંતા - આ લે 15 રૂપિયા, અને ચાલ એક સાથે ત્રણના અંતિમ સંસ્કાર કરી નાખીએ.
16
17

છેતરવા

મંગળવાર,નવેમ્બર 6, 2007
સંતા પોતાની દુકાનમાં ઊન અને ઊનથી બનેલી વસ્તુ વેચતો હતો, એક દિવસ તેની દુકાને બંતા ઊન લેવા આવે છે. બંતા - શું આ કપડું શુધ્ધ ઊની છે ? સંતા- હા, ભાઈ.
17
18

ઉપાય

મંગળવાર,ઑક્ટોબર 30, 2007
બંતાએ નવું નવું દવાખાનું ખોલ્યું હતુ, તેની પાસે પહેલો દર્દી આવ્યો. તેણે જણાવ્યું ડોક્ટર સાહેબ મારા કાનમાં રોજ 20 મિનિટ સુધી સણકા મારે છે. બંતાએ સલાહ આપી - તમે રોજ 20 મિનિટ મોડા ઉઠવાનું રાખો.
18
19

મનોવિજ્ઞાન

શુક્રવાર,ઑક્ટોબર 26, 2007
સંતાસિંહને મનોવિજ્ઞાન વાંચવાની સૂજી, તે તેમાં ડૂબી ગયા. એક દિવસ તેમનો એક મિત્ર મળ્યો. સંતાસિંહએ તેને કહ્યુ - મેં સાંભળ્યુ હતો કે તારું મૃત્યુ થઈ ગય છે. મિત્રએ કહ્યુ કે - પણ હું તો તમારી સામે ઉભો છુ. સંતાએ કહ્યુ - અસંભવ, કારણકે જેણે મને બતાવ્યુ હ
19