છેતરવા
સંતા પોતાની દુકાનમાં ઊન અને ઊનથી બનેલી વસ્તુ વેચતો હતો, એક દિવસ તેની દુકાને બંતા ઊન લેવા આવે છે.
બંતા - શું આ કપડું શુધ્ધ ઊની છે ?
સંતા- હા, ભાઈ.
બંતા - તો પછી એની પર સુતરાઉનું લેબલ કેમ માર્યુ છે ?
દુકાનદાર - જીવાતને છેતરવા.
બંતા - શું આ કપડું શુધ્ધ ઊની છે ?
સંતા- હા, ભાઈ.
બંતા - તો પછી એની પર સુતરાઉનું લેબલ કેમ માર્યુ છે ?
દુકાનદાર - જીવાતને છેતરવા.