0
હસવાની સજા
શુક્રવાર,ઑક્ટોબર 26, 2007
0
1
શુક્રવાર,ઑક્ટોબર 26, 2007
સંતા - શુ મૃત્યુ પછીના જીવન પર તને ભરોસો છે ?
બંતા - હા, આ શક્ય છે.
સંતા- તો, તો તારી વાત સાચી છે, તું જે મામાની સ્મશાન યાત્રામા6 જવા મારી પાસેથી 100 રૂપિયા ઉધાર લઈ ગયો હતો તે તરા મામા તને મળવા બહાર આવ્યા છે.
1
2
સંતા જજે ગુનેગાર બંતાને કહ્યુ - તે રેલવેના ડબ્બામાંથી પંખા અને વીજળીના બલ્બ ચોરવાનો પ્રયત્ન કેમ કર્યો ?
બંતા ગુનેગારે કહ્યુ - સાહેબ, ડબ્બામાં લખ્યુ હતુ કે 'આ તમામ સંપત્તિ તમારી પોતાની છે.' એટલે એમાંથી હુ મારો ભાગ લેતો હતો.
2
3
સંતા (બંતાને) - દોસ્ત જો હું પાંચ કિલો ખાંડ ખાઈ જવું તો તુ મને શુ આપે ?
બંતા - હોસ્પિટલ જવાનું ભાડુ.
3
4
સંતાએ પોતાના મકાનનો એક રૂમ ભાડે આપ્યો. ભાડૂઆતે કહ્યુ - બીજુ બધુ તો ઠીક છે, પણ બારી ધણી નાની છે. ઈમરજંસીમાં તેનો ઉપયોગ નહી થઈ શકે.
સંતા - ઈમરજંસી જેવી કોઈ તકલીફ નહી આવે કારણકે હું ભાડુ એડવાંસમાં જ લઈ લઉં છુ.
4
5
જ્યારે ટાઈટેનિક ડૂબી રહ્યું હતું ત્યારે સંતાએ એક અમેરિકનને પૂછ્યું - અહીંથી જમીન કેટલી દૂર છે ?
અમેરિકને કહ્યું - લગભગ બે મિલ.
ત્યારે સંતા બોલ્યો - અરે વાહ, હું તો તરવાનું સારી રીતે જાણું છુ, અને તે કુદી ગયો.
5
6
સંતા - વાધને મારવો હોય તો તુ શું કરીશ ?
બંતા - પહેલા હું ઝેર ખાઈશ, અને પછી વાધને હવાલે થઈ જઈશ.
6
7
સંતા એક દિવસ છત્રી લઈને બજારમાં જઈ રહ્યા હતાં. રસ્તામાં ખૂબ જ મુશળધાર વરસાદ પડવા માંડ્યો. તે પલળી રહ્યાં હતા.
આ જોઈને પાસેથી જઈ રહેલો બંતા બોલ્યો- ભાઈ છત્રી ખોલી લે !
સંતા - કોઈ ફાયદો નહી, તેમાં કાણાં જ કાણાં છે.
7
8
સંતા - માણસ પત્નીથી પણ વધુ કોમ્ય્યૂટર પાછળ પાગલ કેમ બને છે ?
બંતા - કંટ્રોલ કી ને કારણે.
8
9
શુક્રવાર,સપ્ટેમ્બર 21, 2007
સંતા અને બંતા ‘જુરાસિક પાર્ક‘ ફિલ્મ જોવા જાય છે. ફિલ્મમાં ડાયનાસોરને જોઈ સંતાને બીક લાગવા લાગે છે. બંતા- સંતા, અરે આ તો ફિલ્મ છે, એમાં શું ડરવાનું? સંતા- મને તો ખબર છે, આ ફિલ્મ છે, પણ એ તો જાનવર છે, એને શું ખબર‘
9
10
શુક્રવાર,સપ્ટેમ્બર 21, 2007
સંતા ઝાડ પર ચઢી ગયો, તો ઝાડ પર બેસેલા વાંદરાએ પૂછ્યું: ઉપર કેમ આવ્યો? સંતા- સફરજન ખાવા. વાંદરો- પણ આ તો કેરીનું ઝાડ છે! સંતા- હા ખબર છે, એટલે જ તો સફરજન સાથે લાવ્યો છું.
10
11
શુક્રવાર,સપ્ટેમ્બર 21, 2007
સંતા (બંતા નોકરને)- અરે આજે ફૂલ-છોડમાં પાણી નથી નાંખ્યું? બંતા- બહાર વરસાદ પડી રહ્યો હતો. સંતા- તો શું થઈ ગયું, છત્રી લઈને પાણી નાંખી દેવું હતું.
11
12
શુક્રવાર,સપ્ટેમ્બર 21, 2007
સંતાઃ આટલા ઓછા માક્ર્સ? બે થપ્પ્ડ લગાવવા જોઈએ. બંટી- હા પપ્પા, ચલો મે પેલા સરનું ઘર પણ જોયેલું છે.
12
13
શુક્રવાર,સપ્ટેમ્બર 21, 2007
એક સ્ત્રીએ ડોર બેલ સુધરાવવા સંતાને ફોન કર્યો. સંતા ચાર દિવસથી રોજ આવતો અને પાછો જતો રહેતો. સ્ત્રીએ ફરી ફોન કર્યો, સંતાએ જવાબ આપ્યોઃ અરે હું છેલ્લા ચાર દિવસથી રોજે આવું છું, ડોર બેલ વગાડું છું, પણ કોઈ બહાર આવતું જ નથી.
13
14
મંગળવાર,સપ્ટેમ્બર 18, 2007
સંતા : જ્યારે હું જંગલમાંથી એકલો પસાર થઈ રહ્યો હતો. ત્યારે મને ડાકૂ મળ્યાં. તેઓ મારી ઘડિયાળ, કાર અને રૂપિયા બધું લઈ ગયાં. બંતા : પણ તારી પાસે પિસ્તોલ હતી ને? સંતા : હા, હતી ને. પણ પિસ્તોલ પર તેઓની નજર જ ન પડી.
14
15
મંગળવાર,સપ્ટેમ્બર 18, 2007
સંતા અને બંતા નાવમાં બેસી ફરવા ગયાં, ત્યારે જ દરિયામાં તોફાન આવ્યું. સંતા : બંતા, નાવ તો પાણીમાં ડૂબી જવાની સ્થિતિમાં છે. બંતા : અરે યાર, તો આમાં આટલી રાળો પાડવાની શી જરૂર છે, નાવ આપણી થોડી છે, આ તો ભાડેની છે.
15
16
મંગળવાર,સપ્ટેમ્બર 18, 2007
સંતા : યાર પેપર લીક થઈ ગયું એટલે મારી પરીક્ષા રદ થઈ ગઈ. બંતા : કેવી પરીક્ષા લે છે, પેપરને પ્લંબરથી ચેક કરાવી લેવું જોઈએ ને.
16
17
મંગળવાર,સપ્ટેમ્બર 18, 2007
સંતા સરકારી નળ પર સ્નાન કરી રહ્યો હતો. ત્યારે બંતાએ કહ્યું: જ્યાં સુધી મને યાદ છે, તે પાછલા મહિને પણ સ્નાન કર્યું હતું. સંતા : અરે યાર, તને તો ખબર જ છે કે મને સાફ-સુથરા રહેવાની ટેવ છે.
17
18
મંગળવાર,સપ્ટેમ્બર 18, 2007
સંતા : યાર, પાણી માટે આજે આટલી ખેંચાતાણી થઈ રહી છે, તો ખબર નહિ દસ વર્ષ પછી શું થશે. બંતા : અરે મિત્ર તારે ચિંતા કરવાની શું જરૂર છે, તારા તો ચાર-ચાર દિકરા છે, દહેજમાં એક ટેંકર જ માંગી લે જે.
18
19
શુક્રવાર,સપ્ટેમ્બર 14, 2007
સંતા અને બંતા ભાડાની હોડીમાં બેસીને ફરવા ગયા, ત્યારે જ દરિયામાં તોફાન આવ્યું,
સંતા બંતા ની નાવ તો પાણીમાં ડૂબી જવાની તૈયારીમાં હતી.
બંતા - અરે યાર, તો આમાં આટલી રાળો કેમ પાડે છે, નાવ આપણી થોડી છે, એ તો ભાડાની છે.
19