શનિવાર, 27 ડિસેમ્બર 2025
0

મેડિકલની છોકરીઓ

શનિવાર,ફેબ્રુઆરી 11, 2012
0
1

લગ્નની વર્ષગાંઠ

શનિવાર,ફેબ્રુઆરી 11, 2012
સંતા (બંતા અને તેની પત્નીને)- તમે બંને પાછલી બે મિનિટથી મૌન, ગરદન નીચે કરીને કેમ ઉભા છો? શું આજે કંઈક ખાસ છે? બંતા- હા અમે અમારી લગ્નની વર્ષગાઠ ઉજવી રહ્યાં છીએ.
1
2

ફ્રેશ માલ

શનિવાર,ફેબ્રુઆરી 11, 2012
સંતા - યાર સંતા, તુ વિદેશી ચેનલ જ કેમ જોવાનુ પસંદ કરે છે ? બંતા - અરે યાર, તુ જાણતો નથી કે તેમા દરેક સમયે ફ્રેશ માલ જોવા મળે છે.
2
3

અંતિમ ઈચ્છા

શનિવાર,ફેબ્રુઆરી 11, 2012
જજ - ફાંસીના માંચડે ચઢતા પહેલા બોલ તારી અંતિમ ઈચ્છા શુ છે ? સંતા - મારા પગ ઉપર અને માથુ નીચે કરીને મને ફાંસી આપવામાં આવે
3
4

સંતાની અધીરાઈ

મંગળવાર,જાન્યુઆરી 31, 2012
સંતાએ દૂરથી એક બોર્ડ થાંભલા પર ઊંચે લગાડેલું જોયું. તે પાસે ગયો, પરંતુ એ બોર્ડ પર લેખેલા અક્ષરો બહુ નાના હતા એટલે એને બરાબર વંચાયું નહીં. છેવટે બોર્ડ વાંચવા સંતા થાંભલે ચઢી ગયો ! ઉપર ચઢીને એણે જોયું તો બોર્ડમાં એવું લખેલું કે ‘થાંભલો તાજો રંગેલો છે, ...
4
4
5

સંતાનો ક્રિકેટ પ્લાન

મંગળવાર,જાન્યુઆરી 31, 2012
સંતા-બંતા એક ક્રિકેટ ટીમમાં ભાગ લઈ રહ્યા હતા. સંતા - "આપણે વિરોધી ટીમમાં કોઈને સદી નહીં ફટકારવા દઇએ." બંતા - "પણ ભાઈ, હાલ તો એ ટીમ ફોર્મમાં ચાલી રહી છે, તેને કઇ રીતે રોકીશું?" સંતા - "આપણે બધા 99 રને જ ઓલ આઉટ થઇ જઇશું
5
6

પિતા કે પેટ્રોલ પંપ

મંગળવાર,જાન્યુઆરી 31, 2012
સંતા પોતાના પિતાજી સામે સિગરેટ પી રહ્યો હતો, કોઈએ કહ્યુ કે તમે તમારા પિતા સામે સિગરેટ કેમ પીવો છો ? સંતા - અરે ભાઈ એ મારા પિતા છે કોઈ પેટ્રોલ પંપ નથી
6
7

અકસ્માત પહેલા

મંગળવાર,જાન્યુઆરી 31, 2012
સંતા - બન્નો .. તે કારની સ્પીડ આટલી કેમ વધારી દીધી છે ? સંતાની પત્ની - ઓ.જી.. કારની બ્રેક ફેલ થઈ ગઈ છે.. અકસ્માત થાય તે પહેલા જ ઘરે પહોંચી જવુ છે. ..
7
8

પરીક્ષામાં કોપી

મંગળવાર,જાન્યુઆરી 31, 2012
સંતા બંતા પરીક્ષા પછી બહાર લડી રહ્યા હતા ટીચર - તમે બંને કેમ બાથડી રહ્યા છો ? સંતા - સર, આ બેવકૂફ ઉત્તરવહી કોરી છોડી આવ્યો છે ? ટીચર - તો એમા તારે શુ લેવા-દેવા ? સંતા - મેં પણ એવુ જ કર્યુ છે.. હવે ટીચરને લાગશે કે અમે બંનેયે કોપી કરી છે.
8
8
9

ડ્રાઈવર વગરની બસ

મંગળવાર,જાન્યુઆરી 31, 2012
સંતા પહેલીવાર ડબલડેકર બસમાં ઉપરની તરફ બેસ્યો હતો અને બંતા નીચેની તરફ. થોડીવાર પછી બંતાએ વિચાર્યુ કે હું ચેક કરીને આવુ કે સંતાને મજા આવે છે કે નહી. તેણે ઉપર જઈને જોયુ તો સંતા એક ખૂણામાં ઉદાસ હતો. બંતાએ વિચાર્યુ - કેમ શુ થયુ ? મજા નથી આવતી ? સંતા - ...
9
10

સંતા-બંતા

મંગળવાર,જાન્યુઆરી 31, 2012
એકવાર બંતાએ સંતાને ઘરે બોલાવ્યો અને બહાર તાળું મારીને નીચે લખી દીધુ. જોયુ કેવો બેવકૂફ બનાવ્યો !! સંતાએ નીચે લખી દીધુ .. હુ તો આવ્યો જ નહોતો.
10
11

ખુરશી

મંગળવાર,જાન્યુઆરી 31, 2012
સંતા એકવાર મૈસૂર પેલેસ ફરવા ગયો. ટુરીસ્ટ ગાઈડે કહ્યુ - સર.. આ ખુરશી પર ન બેસો.. આ તો ટીપુ સુલતાનની ખુરશી છે. સંતા - અરે .. યાર ચિંતા ન કર.. એ આવશે તો હું ઉઠી જઈશ
11
12

કામની છે

મંગળવાર,જાન્યુઆરી 31, 2012
સંતાએ એક દિવાસળી સળગાવી તો એ ન સળગી.. બીજી સળગાવી તો એ પણ ન સળગી.. ત્રીજી સળગાવી તો એ સળગી ગઈ.. સંતાએ જલ્દી તેને ઓલવી નાખી અને બોલ્યો.. આ મારા કામની છે.. આને રાખી લઉં છુ..
12
13

ખાવી છે કે પરણવું છે ?

મંગળવાર,જાન્યુઆરી 31, 2012
સંતા એક વાર ચિકન ખરીદવા દુકાને ગયો. તેણે મરઘીનો ભાવ પૂછ્યો દુકાનદાર - આ છે 60 રૂપિયાની.. આ 50 રૂપિયાની... અને આ છે 10.. રૂપિયાની સંતા - આ 10 રૂપિયાની ... આટલી સસ્તી કેમ ? દુકાનદાર - સર.. એને એડ્સ છે સંતા - આપી દે.. ખાવી જ છે ને .. પરણવું થોડી છે.
13
14

સંતાનો મેસેજ

મંગળવાર,જાન્યુઆરી 31, 2012
સંતાની ગર્લફ્રેંડનો મેસેજ આવ્યો - આઈ મિસ યુ સંતાએ જવાબ આપ્યો - આઈ મિસ્ટર યુ
14
15

હસવાથી દાંત તૂટ્યો

મંગળવાર,જાન્યુઆરી 31, 2012
સંતા - અરે બંતા તારો દાંત કેવી રીતે તૂટી ગયો ? બંતા - હસવાથી ... સંતા - એવુ કેવી રીતે બને ? બંતા - અરે હુ એક પહેલવાનને જોઈને હસી રહ્યો હતો..
15
16

ખુશીનું રહસ્ય

મંગળવાર,જાન્યુઆરી 31, 2012
બંતા - યાર તારા ઘરમાંથી હંમેશા હસવાનો અવાજ આવે છે.. તુ તારી પત્ની સાથે ખૂબ ખુશ છે યાર સંતા - અરે યાર એ તો મારી પત્ની મને ચંપલથી મારે છે.. જો વાગી જાય તો એ હસે છે અને ન વાગે તો હું હસુ છુ.
16
17

એમા શુ ઉપાય

ગુરુવાર,જાન્યુઆરી 19, 2012
સાધુ - બેટા, તારી પત્નીને ચુડેલ વળગી ગઈ છે.. તેનો ઉપાય કરાવવો પડશે .. સંતા - ઉપાય કેમ ? બાબા જો બે બહેનો ગળે ભેટી રહી હોય તો તેમા વાંધો શુ છે ?
17
18

અફસોસ !!

ગુરુવાર,જાન્યુઆરી 19, 2012
બંતા - યાર તારી પત્નીના મોતનો ઘણો અફસોસ છે ? શુ થયુ હતુ ? સંતા - ગોળી વાગી હતી માથામાં બંતા - ભગવાનનો આભાર કર કે આંખ બચી ગઈ.
18
19

હવે નહિ બચો

ગુરુવાર,જાન્યુઆરી 19, 2012
આખી રાત સંતાને મચ્છરોએ સૂવા ન દીધો. આથી સંતા ખૂબ ચિડાય ગયો. તેણે ઝેર પીતા કહ્યુ - નાલાયકો.. હવે તમે કોઈ નહી બચો.
19