રામ - શ્યામ, તુ ઘડિયાળ ગલ્લામાં કેમ નાખી રહ્યો છે ?
શ્યામ - કેમ ? લોકો ગુલ્લકમાં પૈસા નથી નાખતા શુ ?
રામ - પણ એ તો પૈસા બચાવવા માટે ગલ્લામાં પૈસા નાખે છે.
બંતા - તો મને પણ સમય બચાવવો છે.
સંતા - અરે, યાર ગઈકાલે મારી કાર ટ્રાફિક પોલીસની ગાડી લઈ ગઈ.
બંતા - તો તે નો પાર્કિંગમાં પાર્કિંગ કેમ કર્યુ ?
સંતા - હું કાર ચલાવી રહ્યો હતો ત્યારે મેં એક જગ્યાએ બોર્ડમાં લખેલું વાંચ્યુ કે અહીં કાર પાર્ક કરવા માટે વિચાર કરવો નહીં, એટલે મેં વગર ...
સંતા - બંતા, બતાવ તો ચંદ્ર અને ધરતીનો શુ સંબંધ છે ?
બંતા - ભાઈ-બહેન હશે બીજુ શુ ?
સંતા - એ કેવી રીતે ?
બંતા - કારણ કે આપણે ચંદ્રને મામા કહીએ છીએ અને ધરતીને મામા.
સંતા - અરે બંતા તને ખબર છે ઘી સસ્તુ થઈ ગયુ.
બંતા - શુ વાત કરે છે
સંતા - સો રૂપિયે કિલોથી સીધુ 80 રૂપિયા થઈ ગયુ.
બંતા - એમા શુ થઈ ગયુ, પહેલા ઘી નહી ખાઈને 100 રૂપિયા બચાવતા હતા હવે 80 રૂપિયા જ બચશે.
સંતા - મારા બાળકો ખૂબ જ ખર્ચીલા છે
બંતા - તેમને રૂપિયાની કિમંત સમજાવો
થોડા દિવસ પછી
સંતા - હુ તારી વાતનો અમલ કર્યો હતો.
બંતા - શુ પરિણામ આવ્યુ ?
સંતા - હવે તેઓ તેમના ખર્ચની કિમંત ડોલરમાં માંગે છે