મંગળવાર,જાન્યુઆરી 27, 2009
એક વખત સાંતાસિંહ એક મ્યુઝીયમ જોવા ગયા, ત્યા એક જગ્યાએ બહુ ભીડ હતી, સાંતાસિંહ જોવા ગયા કે ભીડ કેમ છે, તો ત્યાં એક જાદુનો આરીસો હતો, કે જે ખોટુ બોલવા વાળાને મારી નાખતો હતો.
તેની સામે એક ફ્રાંસના માણસે કહ્યુઃ “આઇ થીંક હુ સ્મોક નથી કરતો..” અને બીચારો ...