સંતા - શુ તમને જલેબી પસંદ છે ? જો છે તો શુ તમે 500 ગ્રામ જલેબી એકસાથે ખાઈ શકો છો ?
બંતા - આમ તો જલીબી મને વધુ પસંદ નથી, પણ જો એક કિલો રબડી સાથે મળે તો હુ જરૂર ખાઈ લઈશ.
સંતાએ બંતા સિપાહીને પૂછ્યુ - તે ચોરને પકડ્યો કેમ નહી ?
બંતા બોલ્યો - શુ કરુ સર, જે ઘરમાં ચોર ઘુસ્યો હતો, ત્યાં દરવાજા પર લખ્યુ હતુ કે -અંદર આવવાની મનાઈ છે.
સંતાએ બંતાને ભવિષ્યફળ વાંચીને સંભળાવી રહ્યા હતા, તો બંતાએ કાંઈક વિચારી ને કહ્યુ - શુ વિચાર છે તમારો ભવિષ્યફળ વિશે ?
સંતા - મે કાલના ભવિષ્યમાં વાચ્યુ હતુ કે આ મહિનામાં તમારી સથે કાંઈક એવી ઘટના થશે,
સંતાસિંહ એકવાર ટ્રક લઈને જઈ રહ્યા હતા. રસ્તામાં તેમની ટ્રક ખરાબ થઈ ગઈ. સંતાએ ટ્રકને લઈ જવા માટે એક બીજી ટ્રક ની વ્યવસ્થા કરી અને પોતાના ટ્રકને ખેંચીને ગેરેજમાં લઈ જવા લાગ્યો. રસ્તામાં એક ઢાબા પર બંતા બેઠો હતો,
સંતા - બતાવ બંતા, લોકો અક્કલથી કામ લે તો શુ થાય ?
બંતા - તો તેમણે તલાક નહી આપવી પડે.
સંતા - અને વધુ બુધ્ધિથી કામ કરે તો ?
બંતા - તો લગ્ન કરવાનો વારો જ ન આવે.
બંતા - સારુ થયુ તમે મળી ગયા, હું મારું પર્સ ઘરે ભૂલી આવ્યો છુ, મને 500 રૂપિયાની તત્કાલ જરૂર છે.
સંતા - કોઈ વાંધો નહી, મુસીબતમાં જ મિત્ર મિત્રના કામે આવે છે. આ લે બે રૂપિયા, બસ પકડ, આ બસ સીધી તમારા ઘરે જ જશે. ઘરે જઈને પર્સ લઈ આવો.
સંતા - બજારમાં આપણો માલ નથી વેચાઈ રહ્યો. તે માટે કાંઈક કરવુ પડશે.
બંતા - તમે બતાવો.
સંતા - માલની કિમંત દસની જગ્યાએ વીસ કરી દો, અને અને રિડક્શન સેલનુ લેબલ લગાવીને વેચાણ કરી દો.
સંતા બંતા એક નાવડીમાં જઈ રહ્યા હતા, અચાનક નાવડીમાં કાણુ પડી ગયુ અને પાણી અંદર આવવા માંડ્યુ.
બંતા બોલ્યો - ગભરાવવાની જરૂર નથી, આપણે એક બીજુ કાંણુ પાડી દઈએ જેને કારણે એકમાંથી પાણી આવશે અને બીજામાંથી નીકળી જશે.
જજ (અપરાધી સંતાને) તે કારની ચોરી કેમ કરી ?
સંતા - સાહેબ મેં કાર નથી ચોરી, આ કાર સ્મશાન પાસે ઉભેલી મને મળી, તો મને લાગ્યુ કે કારનો માલિક મરી ગયો છે. તેથી હુ ઉઠાવી લાવ્યો.
બંતા - તને કેવી રીતે ખબર પડી જાય છે કે તારી દુકાને આવેલા સ્ત્રી-પુરૂષની જોડી પતિ-પત્ની છે કે પ્રેમી-પ્રેમિકા ?
સંતા - જે ચૂપચાપ ભાવતાલ કર્યા વગર ખરીદી કરી લે તે પ્રેમી પ્રેમિકા, અને જે પરસ્પર અને મારી સાથે ભાવ-તાલ કરવા ઝઘડે તે પતિ પત્ની.
બંતા - અરે યાર, તે તારી નવી સ્ટેનોને નોકરીમાંથી કેમ કાઢી મુકી ?
સંતા - મેં તેણે તેની અનુભવહિનતાને કારણે જ કાઢી છે. તે શોર્ટહેંડ અને ટાઈપિંગ સિવાય કશુ જ જાણતી નહોતી.
સંતા- મારી આવકનો મોટો ભાગ તો જાહેરતો પાછળ જ વપરાય જાય છે.
બંતા - પણ મેં કદી તમારી કોઈ વસ્તુની જાહેરાત નથી જોઈ.
સંતા - એ તો ઠીક છે, પણ મારી પત્ની જાહેરાત વાંચે છે.
સંતા - બતાવ, બંતા લોકો અક્કલથી કામ લે તો શુ થશે ?
બંતા - તો તેમને છુટા છેડા લેવા ન પડે.
સંતા - અને વધુ બુધ્ધિથી કામ કરે તો ?
બંતા - તો તેમને લગ્ન કરવાનો વારો જ આવે.