0
ગુજરાતી શાયરી - દિવાનગી
મંગળવાર,ડિસેમ્બર 13, 2011
0
1
મંગળવાર,ડિસેમ્બર 13, 2011
તમને જોયાને હું નવી થઈ ગઈ જોતજોતામાં લાગણીઓ કવિ થઈ ગઈ વાતો એટલી છે કે કેટલુ કહ્યુ છતાં કહેવાનું રહી ગયુ તમને આટલો પ્રેમ કરવા છતા પણ લાગે છે કે પ્રેમમાં ક્યાક કમી રહી ગઈ
1
2
કોઈ વચન નથી છતા હોય છે વિશ્વાસ
દૂર હોય તુ છતા હોય છે એક આશ
રાહ કેમ જોવાની તારી મને તો હોય છે એ જ અહેસાસ
યે મિત્ર તુ અહી જ છે મારી નિકટ, મારી આસપાસ
2
3
તમારો મેસેજ આવતા જ પુરી થઈ ગઈ બે દિવસની લાંબી રાત
સૂઈ રહ્યા હતા અમે ખુલી આંખોથી, રાહ જોઈને તમારી
આવ્યા તમે જેવા બનીને સૂર્ય કિરણ અને બનીને શીતલ પવન
વાદળો ઉમટી પડ્યા મોર નાચી ઉઠ્યા કોયલ ટહુકી ઉઠી અને જીંદગી જગી ઉઠી
3
4
કોઈ સપનુ કોઈ ઈચ્છા નથી રહી અધૂરી
જ્યારથી તમારાથી નથી રહ્યુ કોઈ અંતર કોઈ દૂરી
તમારાથી ખીલ્યા છે ખુશીના ફૂલ અમારા જીવનમાં
જો તમારી યાદ નહી હોય તો નહી રહે સુગંધ પણ તેમા
4
5
સારી સંગત જોઈને સાંગી બદલે રૂપ
જેમ કેરીને મળીને તડકો પણ મીઠો થઈ જાય છે
તેથી અમે રાખીએ છીએ દિલમાં તસ્વીરે યાર
થઈ જાય તન મન સુંદર જો રહે સોબત-એ- યાર
5
6
મંગળવાર,સપ્ટેમ્બર 21, 2010
પૂનમની રાત દિલમાં ઉતરી જાય છે
એ માણસ નથી જે બદલાઈ જાય છે
તમારી ટેવ જ એટલી પડી ગઈ છે કે
તમારા દ્વારા વારંવાર સતાવવાનુ મન કરે છે.
6
7
મંગળવાર,સપ્ટેમ્બર 21, 2010
રાતભર જોતા રહ્યા ચંદ્રને ધીરે ધીરે સરકતા
પડ્યા રહ્યા છત પર અગણિત તારાને ગણતા
કમળમાં બંધ ભમરાની ગુનગુન સાંભળતા
જોયા સવારે ફૂલ ખીલતા, પંખી ઉડતા અને તારા
આમ જ વીતી ગઈ રાત તમારા મેસેજની રાહ જોતા
7
8
મંગળવાર,સપ્ટેમ્બર 21, 2010
સમયની તો આદત છે સરકવાની
આપણે લાખ કોશિશ કરીએ તેને બાંધવાની
દિલના તાર જોડાયા હોય દિલ સાથે તો
જરૂર નથી દરેક વાત કહેવાની
8
9
સોમવાર,સપ્ટેમ્બર 13, 2010
સાચુ છે કોઈ વ્યક્તિ ખાસમાં ખાસ હોય છે
કે પડછાયાની જેમ કાયમ સાથે જ રહે છે
જ્યારે પણ આવે છે મેસેજ તેનો પોતાની સુગંધ લઈને
વજૂદ અમારુ તેમા ઓતપ્રોત થઈ જાય છે.
9
10
સોમવાર,સપ્ટેમ્બર 13, 2010
જીંદગીમાં મિત્રો નહી મિત્રોમાં જીંદગી મળે
ત્યારે જ તો તમારો વિચાર આવાતા જ મન ખીલી ઉઠે છે
10
11
સોમવાર,સપ્ટેમ્બર 13, 2010
ફૂલ એકવખત ખીલીને જ ફીઝાને મહેકાવી દે છે
સાચો મિત્ર એક જનમમાં જ આખી જીંદગી મહેકાવી દે છે
પછી જો મિત્ર હોય તમારા જેવો જીવનમાં તો
બીજીવાર જન્મ લેવા પણ કોણ માંગે છે
11
12
સોમવાર,સપ્ટેમ્બર 13, 2010
સવાર થતા જ એક મીઠી આશા જન્મે છે
જે તમારા ગુડ મોંર્નિંગ સાથે પુરી થાય છે
જ્યાર સુધી ન દિવસની શરૂઆત તમારા મેસેજથી
એ આળસથી ભરેલી સવાર પણ સાંજ જેવી લગે છે.
12
13
હસવા-હસાવવાથી જીંદગી સરળ બની જાય છે
સાચુ છે કે દરેક મુસાફર જીવનનો સહારો નથી હોતો
કારણ કે જીંદગીનો પોતાનો જ ભરોસો નથી હોતો
તમે આવ્યા છો જ્યારથી જીંદગીમાં મારા
આ જીંદગી શીખી ગઈ છે જીવન જીવતા
13
14
ઈશ્વરે દિલ સાથે દિલનો મેળાપ કરાવ્યો
કુદરતનો સૌથી પવિત્ર સંબંધ બનાવ્યો
મૈત્રી નિભાવી શકાય દિલથી
તેથી જ તો ઈશ્વર પોતે મિત્રના રૂપમાં આવ્યો
14
15
તારી એક મુસ્કાન માટે મોત સાથે પણ લડી શકુ છુ હું
દિલ કહે છે કે તુ જો સાથે રહીશ તો સદા ખુશ રહીશ હુ
તને યાદ રાખવું એ ઉપકાર નહી નસીબ છે અમારું
જરૂર પડશે તો તમને ઈશ્વર પાસેથી પણ છીનવી લાવીશુ
15
16
સવાર આળસ ભરેલી અને અણગમી લાગે છે, પક્ષી ઘુવડ અને કોયલ ચામાચિડિયા જેવી લાગે છે,
જ્યા સુધી તમારી સાથે ગુડ મોંર્નિંગ ન થાય
ત્યાં સુધી સૂરજ પણ ચદ્ર જેવો લાગે છે
16
17
બુધવાર,ફેબ્રુઆરી 17, 2010
અમે રાત્રે ઉઠી-ઉઠીને જેને યાદ કરીને રડીએ છીએ
એ બીજાના ખોળામાં માથુ મુકીને આરામથી સૂવે છે.
17
18
બુધવાર,ફેબ્રુઆરી 17, 2010
દરેક આશા તૂટી ધીરે-ધીરે, દરેક સ્વપ્ન લૂંટાયુ ધીરે ધીરે
કાંચનુ તો નહી, પણ પથ્થરનુ પણ નહોતુ દિલ, તૂટી ગયુ એ ધીરે ધીરે
18
19
બુધવાર,ફેબ્રુઆરી 17, 2010
તમે મને એ રીતે હેરાન અને પરેશાન કર્યો છે
લાગે છે કે પ્રેમ નહી અહેસાન કર્યો છે
19