0
દિવાળી શુભેચ્છા, નૂતન વર્ષાભિનંદન,
બુધવાર,ઑક્ટોબર 22, 2014
0
1
-------------
Diwalli greetings , Deepavali 2014, Deepavali Celebration, Deepavali Wishes in Gujarati,
Deepavali Rangoli, શુભ દીવાળી અને નૂતનવર્ષાભિનંદન shubh Diwali
Deepavali Wishes, Deepavali Festival, Deepavali Recipes, Deepavali ...
1
2
Deepavali 2014, Deepavali Celebration, Deepavali Wishes in Gujarati, Deepavali Rangoli, શુભ દીવાળી અને નૂતનવર્ષાભિનંદન shubh Diwali
Deepavali Wishes, Deepavali Festival, Deepavali Recipes, Deepavali Rangoli Designs, Deepavali Decoration, ...
2
3
શુક્રવાર,ઑક્ટોબર 10, 2014
karawa chauth- કરવા ચૌથ શાયરી
3
4
ગુજરાતી શાયરી. આજની શાયરી, આજનો શેર, Todays Shayri, Gujarati Sher, Gujarati Shayri
4
5
ગુજરાતી શાયરી. આજની શાયરી, આજનો શેર, Todays Shayri, Gujarati Sher, Gujarati Shayri
5
6
જીંદગી મોહતાજ
નથી મંજિલોની;
સમય દર મંજિલ
બતાવી દે છે;
મરતા નહી કોઈ
કોઈથી જુદા થઈને
સમય બધાને
સીખાવી દે છે .....
6
7
યાદોમાં તમારી આશા બનીને આવીશ
દિલમાં તમારા વિશ્વાસ બનીને આવીશ
યાદ કરજો બસ સાચા મનથી
અમાસની રાતે પણ પૂનમનો ચાંદ બનીને આવીશ
7
8
જવાની આવે તો મસ્તી લાગે છે
પરણયા પછી સસ્તી લાગે છે
1-2 ટેણીયા પછી વસ્તી લાગે છે
પછી લવ લેટર પણ પસ્તી લાગે છે
8
9
વે છે વસંત પથઝડ જોઈ જોઈ ને
હસે છે માનવી કેટલુ રોઈ રોઈ ને
નથી ભૂલતો ભૂતકાળ કોઈને જોઈ જોઈ ને
મળે છે સાચો પ્રેમ ક્યારેક જ કોઈ કોઈ ને... !!!
9
10
પાનખરમાં વસંત થવુ મને ગમે છે યાદોની વર્ષામાં ભીંજાવુ મને ગમે છે
આંખ ભીની તો કાયમ રહે છે તો પણ કોઈના માટે હસતા રહેવુ મને ગમે છે
10
11
દુ:ખી થવા કોઈ ઘરતી પર નહી આવે, હવે તો સદીઓ વીતી જશે પણ કોઈ પયંગબર નહી આવે હવે તો દોસ્તો ભેગા મળી વ્હેંચીને પી નાખો, જગતનાં ઝેર પીવાને હવે શંકર નહીં આવે
11
12
નજર મળતા એક મિનિટ લાગે છે તે ગમી જતા એક કલાક લાગે છે તેની સાથે પ્રેમમાં પડતા એક દિવસ જ લાગે છે પણ દોસ્ત તેને ભૂલાવા માટે એક જીંદગી પણ અધૂરી લાગે છે
12
13
ખુશ્બુ માંગી હતી ખુદા પાસે તો તે લાજવાબ ફુલ આપી ગયા અમે તો ફક્ત ખુશી માંગી હતી દુઆમા તે તમને આપીને અમને ખુશનસીબ બનાવી ગયા
13
14
આંખો જૂએ છે અમારી, રોજ દુનિયાના હસીન ચેહરાઓ
પણ આ દિલમાં વસ્યો છે ,બસ અનોખો ચેહરો તમારો,
તમે’ હા ‘ કહેશો તો એ એક ચમત્કાર હશે ,
ને એનાથી ‘આકાશ’ કેટલો ખુશ જરા એ તો વિચારો,
કેમ કે પ્રથમ પ્રેમ છે આ મારો
14
15
અમે ખુદ પર આ અભિમાન નથી કરતા કોઈને પ્રેમ કરવા માટે મજબૂર નથી કરતા પણ જ્યારે વસાવી લઈએ છીએ દિલમાં એકવાર કોઈને તો મરતા સુધી તેને દિલમાંથી ક્યારેય દૂર નથી કરતા
15
16
આંખોમાં તસ્વીર તમારી, દિલમાં ધડકન તમારી શ્વાસમાં સુવાસ તમારી, દિલમાં યાદ તમારી ફુલવાડી મહેંકી ઉઠે જ્યા હાજરી થાય તમારી થઈ જાય તે દિલ પાગલ જેને મળી જાય પ્રીત તમારી કરુ છુ એક જ દુઆ ભગવાનને, બસ તમે જ બની જાવ તકદીર અમારી
16
17
ના કોઈ એક બીજાથી દૂર હોય છે ના કોઈ એકબીજાથી નિકટ હોય છે જીંદગી ખુદ એક બીજાને નજદીક લાવે છે જ્યારે કોઈ એકબીજાના નસીબમાં હોય છે
17
18
સાચી ખુશીનો એહસાસ તમે જ છો આ જગતમાં ખાસ તમે જ છો એક ક્ષણ માટે પણ કેમ ભુલાવુ તમને ? હૃદયના ધબકારામાં તમે જ છો
18
19
કોઈ અજનબી જ્યારે 'દિલ'માં વસી જાય છે ના જાને કેમ પછી તે ખૂબ યાદ આવે છે કેટલુ પણ ભૂલવાનો પ્રયત્ન કરો એ ચહેરાને પણ દરેક વસ્તુમાં તેનો જ ચહેરો દેખાય છે
19