Gujarati Vastu 29

શુક્રવાર, 23 જાન્યુઆરી 2026
0

વાસ્તુના આ સહેલા ઉપાય વધારશે ઘરની સુખ-સમૃદ્ધિ

શનિવાર,જાન્યુઆરી 6, 2018
0
1
astu tips- ધન સંબંધી અવરોધો દૂર કરનારા વાસ્તુની ૭ ટિપ્સ દરેક માટે લાભકારી
1
2
વાસ્તુશાસ્ત્રમાં ધન લાભ સાથે સંબંધિત પણ અનેક ઉપાય બતાવ્યા છે. ધન કમાવવા માટે દરેક કોઈ કમર તોડ મહેનત કરે છે. વ્યક્તિ આખો દિવસ વિચાર કરે છે કે વધુથી વધુ ધન કેવી રીતે કમાવવામાં આવે. સાથે જ વ્યક્તિની એ પણ માનસિકતા રહે છે કે કેવા પ્રકારના ધનનું યોગ્ય ...
2
3
નવા વર્ષ 2018માં આ વાસ્તુ ટિપ્સને અપનાવો અને જીવન સફળ બનાવો
3
4
Vastu tips- ધન સંબંધી અવરોધો દૂર કરનારા વાસ્તુની ૭ ટિપ્સ દરેક માટે લાભકારી
4
4
5
ઘર અને દુકાનમાં નવા વર્ષના અવસર પર વાસ્તુના કેટલાક ઉપાય કરીને દુર્ભાગ્યને સૌભાગ્યમાં ફેરવી શકાય છે. જેનાથી ઘર અને દુકાન પર સકારાત્મક ઉર્જા સાથે આખું વર્ષ બરકત બની રહેશે. જાણો વાસ્તુના કેટલાક સરળ ઉપાય જેનાથી લાભ મળશે.
5
6
દરેક માણસ જીવનમાં મોટું માણસ બનવા ઈચ્છે છે. પણ ઘણી વાર અજ્ઞાનતાના કારણે એ તે સુધી પહોંચી નહી શકતા. તે પાછળ ઘણા કારણ થઈ શકે છે. પણ શું કારણ છે. આ જાણવું જરૂરી છે. તેમાથી કેટલાક લોકો વગર સોચ્યા-વિચાર્યા મકાન-દુકાન બનાવી લે છે. તેનાથી જીવનમાં ઘણા ...
6
7
* તિજોરી કે ગોલક નીચે અને ઉપરની તરફ mirror લગાડવાથી ઈનકમ વધે છે.
7
8
પૈસા કમાવવા જેટલા જરૂરી છે તેનાથી વધુ જરૂરી છે પૈસાને બચાવવા. ખોટા ખર્ચા કરવાની આદત ક્યારેક ભારે પડી શકે છે. ધનને બચાવીને નથી રાખતા તો અચાનક કોઈ વિષમ પરિસ્થિતિમાં તમે પરેશાનીમાં પડી શકો છો. બીજા સામે હાથ ફેલાવવો પડી શકે છે. વાસ્તુ શાસ્ત્રમાં કેટલાક ...
8
8
9
-રસોડું ઘરનો મુખ્ય ભાગ છે, આ સ્થાન પર દેવી અન્નપૂર્ણા અને માતા લક્ષ્મીનો વાસ પણ રહે છે. વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરના સભ્યોને થતા રોગ અને કષ્ટનું કારણ વાસ્તુદોષ પણ હોઈ શકે છે.
9
10
કોઈ પણ ચારરસ્તા પર પર લીંબૂ જોઈને હમેશા તેનાથી દૂરી બનાવી લે છે. હમેશા લોકો લીંબૂનો ઉપયોગ માત્ર ટોના ટોટકા કે નજત ઉતારવા વગેરેમાં જ કરે છે.
10
11
વાસ્તુ મુજબ ઘરમાં આસોપાલવનું ઝાડ લગાવવુ સારુ માનવામાં આવે છે. એવુ કહેવાય છે કે આસોપાલવના ઝાડ નીચે બેસવાથી શોક નથી આવતો. ઘરમાં આસોપાલવનું ઝાડ લગાવવાથી સુખ-સમૃદ્ધિ આવે છે. એવુ કહેવાય છે કે જ્યા અશોકનુ ઝાડ હોય છે ત્યા અશાંતિ નથી આવતી. તેથી માંગલિક અને ...
11
12
વાસ્તુ દોષના કારણે ઘરમાં નકારાત્મ્ક ઉર્જા આવે છે. વાસ્તુના ઉપાય અજમાવીને આ બધી પરેશાનીઓથી બચી શકાય છે. 1. સોનાના સિક્કા વાળા એક સમુદ્રી વહાણ- ઘરમાં સોનાના સિક્કાવાળો સમુદ્રીએ વહાણ લાવવાથી ઘરના સભ્યોને દરેક કામમાં સફળતા મળે છે. એનાથી ઘરની અંદરને ...
12
13
વાસ્તુ વિજ્ઞાન મુજબ ધન સંબંધી પરેશાનીઓના કારણે હમેશા તમે ઘરમાં રહેલ હોય છે જેના હમેશા અમે જોતા નહી છે. જો તમે થોડી વાતોના ધ્યાન રાખો તો એમના ઘરમાં રહેલ વાસ્તુ દોષ દૂર થાય છે અને ધન વૃદ્ધિમાં સહાયક હોય છે.
13
14
આમ તો વાસ્તુશાસ્ત્ર અને ફેંગશુઈ બંને પ્રાચીન ગ્રંથોમાં ઘરની અંદર ટોયલેટને નિષેધ માનવામાં આવ્યુ છે. જ્યારે કે બાથરૂમનુ ઘરની અંદર હોવુ શુભ માનવામાં આવે છે. પણ આજની જીવનશૈલીમાં નાનકડા મકાનમાં ટોયલેટ અને બાથરૂમ એકમાં જ હોય છે અને એ પણ એકથી વધુ.. આવામાં ...
14
15
જો તમે તમારા ઘરની આસપાસના વાસ્તુદોષને દૂર કરી નવા વર્ષ 2017માં આગળ વધશો તો વધુ પરિણામ અને સફળતા તમે મેળવી શકશો. નવુ વર્ષ આવવાનુ છે. વર્ષ 2016માં જે કંઈ પણ સારુ કે ખરાબ થયુ હોય તેને ભૂલીને આવનાર સમય વિશે વિચારશો તો સારી વસ્તુઓ મેળવી શકશો. આવામાં ...
15
16
રસોઈઘરમાં કોઈ પણ ઘરની આત્માની રીતે હોય છે. કારણકે અહીંથી એ ઘરમાં રહેતાવાળાની ઉર્જા અને જીવન મળે છે. જો તમારા રસોડા વાસ્તુ મુજ્બ નહી છે , તો એ ઘરમાં રહેતાવાળાને ઘણી રીતની પરેશાનીઓ ભોગવી પડે છે. અહીં આપેલા વાસ્તિ ટિપ્સને અજમાવી તમે તમારા રસોઈઘરને ...
16
17
1. તમારા ઘરના પ્રવેશ દ્વાર પર દેશી ઘી અને કંકુના મિશ્રણથી શુભ ચિન્હ જેવા કે ૐ, સ્વસ્તિક, એક ઔકાર, ખંડા વગેરે બનાવવા કે તેના ચિત્ર/સ્ટીકર લગાવવાથી ઘરમાં સૌભાગ્ય વૃદ્ધિ થાય છે. 2. પ્રવેશ દ્વારા પર પાણી મુકવાથી નકારાત્મક ઉર્જા અંદર આવતી નથી. 3. ...
17
18
ભૂલીને પણ સવારે ઉઠીને નહી જોવી જોઈએ આ 4 વસ્તુઓ થશે ભારે નુકશાન
18
19
ભગવાન શ્રીગણેશ મંગળકારી દેવતા છે. જ્યાં શ્રીગણેશના દરરોજ પૂજન અર્ચન હોય છે ત્યાં રિદ્દી-સિદ્દી અને શુભ -લાભના વાસ હોય છે. વાસ્તુશાસ્ત્રમાં ભગવાન શ્રીગણેશને મહત્વપૂર્ણ સ્થાન આપ્યું છે. ભગવાન શ્રીગણેશ વાસ્તુદોષને દૂર કરે છે.
19