શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By

નવા વર્ષ પર ઘર-દુકાનમાં કરો આ કામ , દુર્ભાગ્ય સૌભાગ્યમાં પરિવર્તિત થશે

ઘર અને દુકાનમાં નવા વર્ષના અવસર પર વાસ્તુના કેટલાક ઉપાય કરીને દુર્ભાગ્યને સૌભાગ્યમાં ફેરવી શકાય છે. જેનાથી ઘર અને દુકાન પર સકારાત્મક ઉર્જા સાથે આખું વર્ષ બરકત બની રહેશે. જાણો વાસ્તુના કેટલાક સરળ ઉપાય જેનાથી લાભ મળશે. 
* ઘર અને દુકાનના મુખ્યદ્વાર પર ॐ , સ્વાસ્તિક કે શ્રીનો ચિન્હ બનાવો. તેનાથી ઘર અને દુકાનમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ થશે. 
 
* ઘરની ઉત્તર-પૂર્વ દિશામાં લૉફિંગ બુદ્ધાની મૂર્તિ કે ચિત્ર લગાવાથી ઘણા પ્રકારના લાભ હોય છે. 
 
* વાસ્તુ મુજબ નવા વર્ષ પર ઘર અને દુકાનમાં રંગ કરાવો. બ્લૂ , સફેદ કે પીળૉ કે લીલો રંગ કરાવું શુભ હોય છે. 
 

* નવા વર્ષ પર ઘર અને દુકાન પર મની પ્લાંટ , બેમ્બૂ કે તુલસીનો છોડ લગાવો. તેનાથી દુર્ભાગ્યનો નાશ હોય છે. 
* નવાવર્ષ પર ઘર કે દુકાન પર પડેલું કચરો કાઢી નાખો. ઉત્તર દિશા ધન અને ભાગ્ય માટે મુખ્ય હોય છે. આથી તે સ્થાન પર નકામી વસ્તુ ન મૂકવી. 
 
* ઘર કે દુકાનની ઉત્તર પૂર્વ દિશામાં એકવેરિયમ રાખવું શુભ હોય છે. તેમાં સોનેરી અને કાળા રંગમી માછલી પણ હોવી જોઈએ. 
 

* ઘર અને દુકાનમાં મંદિર બનાવતા સમયે આ વાત નો ખાસ ધ્યાન રાખો કે રસોડા અને શૌચાલય પાસે મંદિર ન હોય. વાસ્તુ મુજબ મંદિર પશ્ચિમ દિશામાં હોવું જોઈએ. 
* ઘર અને દુકાનમાં સૂર્યાસ્ત પછી સાફ સફાઈ ન કરવી. તેનાથી લક્ષ્મી ગુસ્સા થઈને હાલી જાય છે. જેનાથી આર્થિક