સોમવાર, 2 ઑક્ટોબર 2023
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: સોમવાર, 13 ફેબ્રુઆરી 2023 (16:09 IST)

Chilli Paneer Banvavani Reet - ચિલી પનીર

red chilli paneer
સામગ્રી- પનીર - 35 ગ્રામ (કાપેલા) , મકઈનો લોટ (કોર્ન ફ્લોર)  - અડધ કપ દહી -1 કપ આદું લસણનુ  પેસ્ટ -1 નાની ચમચી, ડુંગળી-2 કપ,  લીલા  મરચાં -2 મોટી ચમચી સોયા સૉસ- 1 મોટી ચમચી ,સિરકા - 2 નાની ચમચી , અજિનોમોટો - 1 ચમચી, તેલ -ડીપ ફ્રાઈ માટે - મીઠું સ્વાદપ્રમાણે 
 
બનાવવાની રીત-  એક વાટકીમાં મકઈનો લોટ(corn Flour), આદું લસણના પેસ્ટ ,દહી અને પનીર નાખી મિક્સ કરી લો. મિશ્રણને પનીર પર કૉટ થઈ જાય. એક પેનમાં તેલ ગરમ કરી કોટેડ પનીરને સોનેરી ફ્રાઈ કરો અને કાઢી લો. 2 નાની ચમચી તેલ પેનમાં નાખો અને ડુંગળીને હલાવતા ગુલાબી થવા દો. લીલા શિમલા મરચા, સોયા સૉસ, સિરકા , અજિનોમોટો નાખી 2 મિનિટ સીઝવા દો. ફ્રાઈ કરેલું પનીર નાખો અને મિક્સ કરો. હવે ગરમા ગરમ સર્વ કરો