ફરાળી રેસીપી કેળાની ચિપ્સ

બનાવવાની રીત - સૌ પહેલા કાચા કેળાના છાલટા ઉતારીલો. હવે એક કડાહીમા ઘી અથવા તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થયા પછી કિસનીના માધ્યમથી તેલમાં ચિપ્સ ઘસવી જોઈએ. ચિપ્સ કુરકુરી થવા પર તેલમાંથી બહાર કાઢી લો.

ઉપરથી કાળા મરીનો પાવડર, જીરા પાવડર, મીઠુ, સંચળ નાખીને સારી રીતે મિક્સ કરો. આ રીતે ઘરે બનાવેલ શુદ્ધ ચિપ્સ તમે ફળાહાર તરીકે લઈ શકો છો.


આ પણ વાંચો :