રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By મોનિકા શાહૂ|
Last Modified: મંગળવાર, 16 એપ્રિલ 2019 (11:41 IST)

આ રીતે ઘરે બનાવો લસણવાળા સેવ મમરાની ચટપટી રેસીપી

સામગ્રી-
1 વાટકી - મમરા 
1 વાટકી ઝીણી સેવ
4-5 કળી લસણ 
2-3 સૂકા લાલ મરચા 
મીઠું સ્વાદપ્રમાણે 
વિધિ- સૌથી પહેલા એક કડાહીમાં થોડું તેલ નાખી તેમા લસણ અને લાલ મરચાના પેસ્ટ કરી નાખો પછી તેમાં 
હળદર અને મીઠું નાખી મમરાને 2 મિનિટ હળવું શેકી લો. હવે તાપ બંદ કરી નાખો  . ગેસથી  નીચે ઉતાર્યા પછી તેમા સેવ નાખો. તૈયાર છે મસ્ત 
મજેદાર લસણના સ્વાદ વાળા સેવ મમરા. આ તમે 10-15 દિવસ સુધી સ્ટોર કરી શકો છો.