0
Guru purnima- રાશિ મુજબ ગુરૂને આ ભેટ આપો(see video)
સોમવાર,જુલાઈ 1, 2019
0
1
આજે શુક્રવારે ગુરૂ પૂર્ણિમા પર 104 વર્ષ પછી ખગ્રાસ ચંદ્ર ગ્રહણ રહેશે. ચંદ્ર ગ્રહણ પહેલા સૂતક લાગતા જ મંદિરોના કપાટ બંધ કરી દેવામાં આવશે. ચંદ્ર ગ્રહણ રાત્રે 11.45 થી 3.49 સુધી રહેશે.
1
2
જાણો , શું શુભ કરીએ ગુરૂ પૂર્ણિમા પર કે કરિયરની . અટકળો દૂર હોય
2
3
આષાઢ માસની પૂર્ણિમાને જ ગુરૂ પૂર્ણિમા કહીએ છે. આ દિવસે ગુરૂ પૂજાનો વિધાન છે. ગુરૂપૂર્ણિમા વર્ષાઋતુના શરૂઆતમાં જ આવે છે. ગુરૂપૂર્ણિમાનો આ દિવસ મહાતભારતની રચિયતરા કૃષ્ણ દ્વૈપાયન વ્યાસનો જન્મ દિવસ પણ છે. તેને ચારા વેદોની રચના કરી હતી તેથી એનું એક નામ ...
3
4
આજનો વ્ય-ક્તિસ અને સમાજ અનિતી, રાજનિતી, કપટનિતી, સંકુચિતતા, સ્વા ર્થ, અસંયમ, પરિગ્રહ અને ધોખાધડી જેવા અનેક કારણો અને ઉપકરણોથી ઘેરાયેલો છે. કારણ વગર જેટલુ અવળચંડુ અને કટુષાય એટલુ જ કાર્ય વિચિત્ર,વિષમય અને નિમ્નત કોટીનું બને છે. દરેક કાર્યનો પાયો છે ...
4
5
9 જુલાઈ રવિવારે ગુરૂપૂર્ણિમા છે. હિન્દુ ધર્મમાં ગુરૂ પૂર્ણિમાનુ વિશેષ મહત્વ છે. આ દિવસે બધા લોકો પોતપોતાના ગુરૂની પૂજા કરીને તેમનો આશીર્વાદ પ્રાપ્ત કરે છે. કારણ કે એવુ માનવામાં આવે છે કે ગુરૂની કૃપા વગરે ક્યારેય સફળતા મળતી નથી. જ્યોતિષ મુજબ પણ ગુરૂ ...
5
6
અનંત-અનંત સમય પછી કોઇક સદ્દગુરૂ થાય છે. સિધ્ધ તો ઘણાં હોય છે. સદ્દગુરૂ બહું જ થોડા સિદ્ધ તે જે સત્યને જાણ્યા સદ્દગુરૂ તે જેમણે જાણ્યું નહીં પણ જણાવ્યું. સિધ્ધ તે કે જેમણે પોતે પામ્યા પણ વહેંચી ના શક્યા. સદ્દગુરૂ તે જેમણે મેળવ્યું અને બાટયુ ...
6
7
અષાઢ મહિનાની પૂર્ણિમાને ગુરૂ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે ગુરૂની પૂજાનું ખાસ મહત્વ છે. આપણા દેશમાં આ તહેવાર ખૂબ જ શ્રધ્ધા અને ભાવથી ઉજવવામાં આવે છે. પ્રાચીન સમયમાં જ્યારે વિદ્યાર્થી ગુરૂના આશ્રમમાં નિ:શુલ્ક શિક્ષા મેળવતા હતાં, ત્યારે આ ...
7
8
જે લોકોની કુંડળીમાં ગુરૂ અશુભ હોય છે. તેમને સફળતા મળવામાં શંકા હોય છે. કારણ કે તેઓ ક્યારેય નેતૃત્વ નથી કરી શકતા. કાયમ બીજાના નેતૃત્વમાં જ કાર્ય કરે છે. તેમના લગ્નમાં મુશ્કેલીઓ આવે છે અને વાણી સંબંધી દોષ પણ થાય છે. બીજી પણ અનેક સમસ્યાઓ આ જાતકોને ...
8
9
ગુરૂ પૂર્ણિમાના પર્વ અધ્યાત્મ , સંત -મહાગુરૂ અને શિક્ષકો માટે સમર્પિત એક ભારતીય તહેવાર છે. આ વર્ષ આ મહોત્સવ 19 જુલાઈ 2016 ને ઉજવાય છે. આ પર્વ પારંપરિક રૂપથી ગુરૂઓ માટે છે.
9
10
ઘણા એવા લોકો હોય છે જેના લગ્નમાં ઘણી મુશ્કેલીઓ આવે છે . ઘણી વાર તો આ લોકો ઘણા નિર્સ્શ પણ થઈ જાય છે. પણ એને નિરાશ થવાની કોઈ જરૂરત નથી કારણ કે ગુરૂપૂર્ણિમાના અવસરે જો નીચે આપેલા ઉપાય વિધિ-વિધાનથી કરશો તો આથી એમના લગ્ન જલ્દી થશે સાથે એન એ મનભાવતું ...
10
11
ગુરૂ માતા-પિતા, ગુરૂ બંધુ સખા,
તારા ચરણોમાં સ્વામી મારા કોટિ પ્રણામ.
11
12
સાધક માટે ગુરૂપૂર્ણિમા વ્રત અને તપ્સ્યાના દિવસ છે. તે દિવસે સાધકને જોઈએ કે ઉપાવસ કરો કે દૂધ કે અલ્પાહાર લો. ગુરૂના દ્વારે જઈને ગુરૂદર્શન , ગુરૂસેવા અને ગુરૂ સતસંગના શ્રવણ કરો. રે દિવસે ગુરૂપૂજાની પૂજા કરવાથી વર્ષભરની પૂર્ણિમાઓના દિવસે કરેલા ...
12
13
હરિહર આદિક જગતમાં પૂજ્ય દેવ જો કોય
સદગુરૂની પૂજા કરે તો બધાની પૂજા હોય
13