બુધવાર, 30 નવેમ્બર 2022
  1. ધર્મ
  2. તહેવારો
  3. ગુરૂપૂર્ણિમા
Written By
Last Updated: શુક્રવાર, 23 જુલાઈ 2021 (07:56 IST)

ગુરૂ પૂર્ણિમાના દિવસે ભૂલથી પણ ન કરવા આ કામ

- આ દિવસે આપના ઘરને ક્યારેય ગંદુ ન રાખો
- પૂર્ણિમાના દિવસે કોઈ સાથ લડાઈ-ઝઘડો ન કરવો જોઈએ
- આ શુભ દિવસે કોઈ પણ વડીલ કે સ્ત્રીનું અપમાન ન કરવું જોઈએ
- આ દિવસે ભૂલથી પણ માસ મદિરનું સેવન ન કરવું જોઈએ, તેમજ તામસી ચીજોને અવગણવી જોઈએ.