હનુમાનજીના આ નાના ઉપાયથી તમારા બીઝનેસમાં ફાયદો થશે

Last Modified સોમવાર, 15 એપ્રિલ 2019 (14:22 IST)
હનુમાનજીના આ નાના ઉપાયથી તમારા બીઝનેસમાં ફાયદો થશે
હનુમાનજીના આ ઉપાય કરાશે વેપારમાં લાભ 
હનુમાનજીના આ નાના ઉપાયથી થશે તમારી બિજનેસમાં પ્રમોશન 

જો તમે નવો  વ્યાપાર શરૂ કર્યો  છે કે પછી જૂના  વ્યાપારમાં નુકશાન થઈ રહ્યુ  છે, તો આ નાના પરિણામ જોઈને તમે પણ હેરાન રહી જશો. 
 
એક લીંબૂ લઈને એમાં ચાર લવિંગ ખૂંપાવી દો અને એને હાથમાં મુકીને  આ મંત્રના જાપ કરો. 
વક્ત શ્રી હનુમતે નમ : 
 
આ મંત્રનો  21 વાર જાપ કરો, અને જાપ પછી લીંબૂને ખિસ્સામાં રાખો અને જેમની પાસેથી કામ કરાવવાનું છે  એ વ્યક્તિને મળો.  તમારુ કાર્ય જરૂર બનશે.


આ પણ વાંચો :