શનિવાર, 27 ડિસેમ્બર 2025
0

Hot Water - ઠંડુ નહીં ગરમ પાણી પીવો, આ 14 ફાયદા જાણીને ચોંકી જશો

શનિવાર,ડિસેમ્બર 6, 2025
0
1
મગ ખાવાથી સ્વાસ્થ્યને ખૂબ જ ફાયદો થાય છે કારણ કે તે ઘણા ઉત્તમ પોષક તત્વોથી ભરપૂર છે. ચાલો જાણીએ કે તેને ખાવાથી તમને કયા ફાયદા થઈ શકે છે.
1
2
Amla vs Lemon Benefits: આમળા અને વિટામિન બંને શરીર માટે ફાયદાકારક છે. પણ કયું વિટામિન સીથી ભરપૂર છે? તમારા ડૉક્ટરને પૂછો કે કયું સ્વાસ્થ્યપ્રદ છે, આમળા કે લીંબુ?
2
3
Right time to eat oranges: નારંગીમાં સારી માત્રામાં પોષક તત્વો હોય છે, જે તમારા ઓવર ઓલ હેલ્થ માટે ત્યારે જ ફાયદાકારક સાબિત થઈ શકે છે જો તમે આ ફળનું યોગ્ય સમયે સેવન કરો.
3
4
Health Tips: જો બીપી અચાનક લો થઈ જાય તો કેટલીક વાતો પર ધ્યાન આપવુ ખૂબ જરૂરી છે નહી તો એક ભૂલ તમારા આરોગ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે.
4
4
5
Why to eat sesame seeds: શું તમે પણ આ નાના દેખાતા બીજને હળવાશથી લઈ રહ્યા છો? જો એમ હોય, તો તમારે આ પોષક તત્વોથી ભરપૂર બીજના અદ્ભુત સ્વાસ્થ્ય લાભો વિશે જાણવું જોઈએ
5
6
દૂધ આરોગ્ય માટે ખૂબ જ લાભકારી હોય છે પણ દૂધ પીતી વખતે કેટલીક સાવધાનીઓનુ ધ્યાન ન રાખવામાં આવ્યુ તો તમે અનેક પ્રકારની બીમારીના શિકાર થઈ શકો છો. એક રિસર્ચમાં આ વાત સમએ આવી છે કે કાચુ દૂધ પીવાથી સ્કિન સાથે જોડાયેલ બીમારીનો ખતરો 100 ગણૉ વધી જાય છે. ...
6
7
What Not To Eat in Diabetes: ડાયાબિટીસ એક એવો રોગ છે જેને નિયંત્રિત કરવા માટે ઘણી બધી વસ્તુઓ છોડી દેવી પડે છે. આ રોગ શરીરને અંદરથી નબળું પાડે છે. તેથી, અહીં અમે તમને કેટલીક એવી બાબતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે ડાયાબિટીસના દર્દીઓ માટે ઝેરી સાબિત થઈ ...
7
8
Food For Cancer In Ayurveda: આયુર્વેદ અનુસાર,ત્રણ દોષોના અસંતુલનથી બધા રોગો ઉદ્ભવે છે, પછી ભલે એ કેન્સર પણ કેમ ન હોય. આયુર્વેદિક ડૉક્ટર મુજબ કેટલીક ખાસ વસ્તુઓ ખાવાથી કેન્સરનું જોખમ ઓછું થઈ શકે છે. આને તમારા આહારમાં સામેલ કરો.
8
8
9
Safed Marcha Na Fayda: સફેદ મરીને દક્ષિણી મિર્ચ અથવા સફેદ મરી તરીકે પણ ઓળખવામાં આવે છે. ચાલો જોઈએ કે સફેદ મરી ખાવાથી તમારા સ્વાસ્થ્ય પર શું સકારાત્મક અસરો થઈ શકે છે...
9
10
Public Toilets Door Height Interesting Facts: અમે બધા ઘરમાં બનેલા ટૉયલેટના બારણા નીચે સુધી ફર્શ સુધી કવર કરી છે. જ્યારે પબ્લિક ટૉયલેટસમાં જતા ત્યાંના બારણા નીચેથી ખૂબ નાના હોય છે શુ છે કારણ
10
11
ચિયા બીજ, પાણી કે દૂધ સાથે ભેળવીને પીવાથી સૌથી વધુ સ્વાસ્થ્ય લાભ મળે છે? ચાલો જાણીએ.
11
12
થાઈરોઈડની સમસ્યા ભલે આજે સામાન્ય થતી જઈ રહી છે પણ યોગ્ય ડાયેટ અને લાઈફસ્ટાઈલ અપનાવીને તેને ઘણી હદ સુધી બચી શકાય છે. સંતુલિત આહાર, નિયમિત કસરત અને સમયસર ચેકઅપ કરાવીને આ રોગને નિયંત્રિત કરવાના અસરકારક રસ્તાઓ છે. આને અવગણવાથી નુકસાન થઈ શકે છે.
12
13
થાઇરોઇડની સમસ્યાઓથી છુટકારો મેળવવામાં કેટલાક ઘરેલું ઉપાયો મદદરૂપ થઈ શકે છે. તો આવો જાણીએ થાઇરોઇડની સમસ્યાઓથી છુટકારો મેળવવાનાં કેટલાક અચૂક ઘરેલું ઉપાયો
13
14
બ્લેક કિસમિસનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. તો, કાળા કિસમિસનું પાણી વજન ઘટાડવામાં કેવી રીતે અસરકારક છે ચાલો જાણીએ.
14
15
Oil in Navel Benefits: જો તમે સૂતા પહેલા તમારી નાભિ પર તેલ નથી નાખતા તો આ તમારી એક મોટી ભૂલ હોઈ શકે છે. હેલ્થ એક્સપર્ટ કહે છે કે તમે ફક્ત એક મહિના સુધી તમારી નાભિ પર તેલ નાખશો તો તમને અનેક નોંધપાત્ર ફાયદા થઈ શકે છે.
15
16
જો તમને વારંવાર UTI સંક્રમણનો અનુભવ થઈ રહ્યો હોય, તો સાવધ રહો. આ કોઈ ગંભીર સમસ્યાનો સંકેત હોઈ શકે છે.
16
17
દૂધ અને ઘીનું મિશ્રણ ઘણા પોષક તત્વોથી ભરપૂર છે. ચાલો જાણીએ કે સૂતા પહેલા તે તમારા સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક છે.
17
18
મૂળા અયોગ્ય રીતે ખાવાથી તમારા સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે. જાણો કે તમારે મૂળા કઈ સાથે ન ખાવા જોઈએ.
18
19
કેંસર ખૂબ જ ઘાતક બીમારી છે. સમય પર તેની જાણ ન થાય તો કેંસર પીડિત દર્દીઓની મોત પણ થઈ શકે છે. પણ કેટલાક ઉપાય કરીને કેંસર જેવી ગંભીર બીમારીથી બચી શકાય છે.
19