Diabetes What Rice Can Eat In Diabetes: ખાવાની થાળીમાં દાળ-ભાત ન હોય તો સ્વાદ અધૂરો છે. -ભાત એ ભારતીય ભોજનનો મહત્વનો ભાગ છે. એવા ઘણા રાજ્યો છે જ્યાં લોકો ભાત વિના ખાવાનું વિચારી પણ શકતા નથી. માત્ર દાળ અને ભાત જ નહીં, ભાતમાંથી અનેક પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે. ખીચડી,...