Health 28

ગુરુવાર, 19 માર્ચ 2026
0

રાત્રે સૂતા પહેલા દૂધમાં નાખીને પીશો આ પીળો મસાલો, તો ઈમ્યુનીટી થશે મજબૂત, ઈન્ફેકશન થશે દૂર

શુક્રવાર,જૂન 28, 2024
0
1
તળિયા પર સરસવનું તેલ લગાવવાથી તમને એક નહીં પણ અનેક સ્વાસ્થ્ય લાભ મળે છે, જાણો કયા સમયે લગાવવું વધુ ફાયદાકારક છે.
1
2
World Vitiligo Day 2024- સફેદ ડાઘને મેડિકલ ટર્મમાં વિટિલિગો કહેવાય છે. તેમાં શરીરના ભાગ પર સફેદ ડાઘ હોય છે.
2
3
આજકાલની બદલતી જીવનશૈલીમાં યુવાથી લઈને અઘેડ વયના લોકો દરેક કોઈ લાઈફ સ્ટાઈલ સાથે જોડાયેલ બીમારીઓના શિકાર થઈ રહ્યા છે. યૂરિક એસિડમાં એક લાઈફસ્ટાઈલ સાથે જોડાયેલ ગંભીર બીમારી છે. ઉલ્લેખનીય છે કે આ ગઠિયાનુ એક જટિલ રૂપ છે.
3
4
Jamun Leave In Diabetes: ડાયાબિટીસના દર્દીઓ માટે જાંબુ અને તેના પાંદડા બંને ફાયદાકારક સાબિત થાય છે. આયુર્વેદમાં જાંબુના પાનને શુગર કંટ્રોલ કરવા માટે અસરકારક દવા માનવામાં આવે છે. તેનાથી હાઈ બ્લડ શુગરને સરળતાથી નિયંત્રિત કરી શકાય છે. તેનો ઉપયોગ કેવી ...
4
4
5
તમારા આરોગ્યની કાળજી રાખવી ખૂબ જરૂરી હોય છે. આ વાત તો અમે બધા જાણીએ છે અને ફોલો પણ કરીએ છે. પણ આરોગ્યકારી રહેવા માટે યોગ્ય ખાવા-પીવા જ નહી પણ માનસિક રૂપથી પણ મેંટલ હેલ્થની કાળજી રાખવી ખૂબ જરૂરી હોય છે
5
6
Gas Pain Or Heart Attack Difference: ગેસનો દુખાવો અને હાર્ટ એટેક એ બે અલગ-અલગ સ્થિતિ છે, જેના કારણે છાતીમાં દુખાવો થઈ શકે છે. જો કે, ઘણી વખત લોકો તેમની વચ્ચેનો તફાવત સમજી શકતા નથી. એક્સપર્ટ્સ પાસેથી જાણો ગેસના દુખાવા અને હાર્ટ એટેકમાં શું તફાવત છે?
6
7
અનેક ઔષધીય ગુણોથી ભરપૂર વડનુ ઝાડ હિન્દુ ધર્મમાં પૂજનીય છે. વટ વૃક્ષના નામથી પ્રચલિત વડનુ ઝાડ ધાર્મિક માન્યતાઓ મુજબ સનાતન ધર્મમાં ખૂબ મહત્વપૂર્ણ છે. તેના ફળ, ફુલ, થડથી લઈને પાન પણ ઉપયોગમાં લેવામાં આવે છે.
7
8
આર્થરાઈટિસમાં કાળા મરી ખૂબ જ ફાયદાકારક છે અને તે સાંધાના દુખાવામાં પણ રાહત આપે છે. ચાલો જાણીએ કે તેનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ?
8
8
9
જો તમે તમારી જાતને સ્વસ્થ અને ફિટ રાખવા માંગતા હોવ તો રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ નવશેકું પાણી પીવો.
9
10
ડાયાબિટીસના કારણે શરીર અનેક રોગોનું ઘર બની જાય છે. જો તમે પણ ડાયાબિટીસના દર્દી છો તો ખાધા પછી કરો આ કામ, તેનાથી વધતી સુગર ઓછી થશે
10
11
શું તમે જાણો છો કે તમારી જીભનો રંગ તમારા સ્વાસ્થ્ય વિશે ઘણું કહી શકે છે? જીભના વિવિધ રંગો પણ કેટલાક ગંભીર રોગોને સૂચવી શકે છે.
11
12
શું તમે પણ તમારા વધતા વજનને નિયંત્રિત કરવા માંગો છો? જો હા, તો તમારે આ રીતે તમારા આહારમાં ભીંડાનો સમાવેશ કરવો જોઈએ. થોડા અઠવાડિયામાં તમે આપોઆપ હકારાત્મક અસરો જોવાનું શરૂ કરશો.
12
13
દર વર્ષે 14 જૂનને વિશ્વ રક્તદાન દિવસ ઉજવાય છે. ઘણા લોકો સ્વસ્થ થતા પણ રક્ત દાન કરવાથી ડરે છે. કારણ એ તેમના મનમાં તેનાથી સંકળાયેલી ઘણી ગેરસમજો છે
13
14
High Sodium Risk: વધુ પડતું મીઠું એટલે કે શરીરમાં સોડિયમનું પ્રમાણ વધવું જીવન માટે જોખમી છે. વિશ્વભરમાં દર વર્ષે 30 લોકો ઉચ્ચ સોડિયમના કારણે જીવ ગુમાવે છે. તેનાથી હાર્ટ એટેક અને એક્ઝીમાનું જોખમ વધી જાય છે.
14
15
પપૈયા પાચન એજાઈમ્સને પ્રોત્સાહન આપે છે અને પાચનતંત્રને ઝડપી બનાવે છે. જ્યારે તમે તેને ચિયા સીડ્સ સાથે ખાઓ છો, તો ફાયદા વધી જાય છે. જાણો કેવી રીતે.
15
16
શું તમે ક્યારેય ગોરસ આંબલીનું નામ સાંભળ્યું છે? ગોરસ આંબલી એક પ્રકારનું ફળ છે, તેનું સેવન કરવાથી તમે ઘણી ગંભીર બીમારીઓ દૂર કરી શકો છો.
16
17
જો તમારું વજન નથી ઘટી રહ્યું અને સાથે જ તમારું શુગર લેવલ પણ વધી ગયું છે તો આ મસાલાને તમારા ડાયટમાં કરો સામેલ.
17
18
ચિયા સીડ્સનું સેવન કરવાથી તમે તમારી જાતને ઘણી બીમારીઓથી બચાવી શકો છો. દરરોજ તેનું સેવન કરવાથી તમારું વજન ઝડપથી ઘટે છે. આવો અમે તમને જણાવીએ કે આ પાવરહાઉસ બીજ તમારા માટે કેટલા ફાયદાકારક છે.
18
19
નસકોરાને કારણે દર ચોથો વ્યક્તિ સ્લીપ એપનિયાનો શિકાર બની શકે છે. ચાલો જાણીએ કે કયા લોકો નસકોરા માટે સૌથી વધુ સંવેદનશીલ છે અને નિવારણ માટે શું કરવું જોઈએ?
19