મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. હોળી
Written By
Last Updated : શનિવાર, 7 માર્ચ 2020 (13:35 IST)

રાહુ શનિના દોષથી બચવા માટે હોળીના દિવસે કરો આ ઉપાય

હોળીકાની રાત્રે પૂજા કરવાથી જન્મપત્રિકામાં રહેલા કેટલાક દોષ ઓછા થઈ શકે છે. હોલિકાની પૂજા શનિ દોષ અને પિતૃ દોષને પ્ણ દૂર કરવામાં મદદરૂપ છે. આ સાથે હોળીની અગ્નિમાં શેરડી સેકવાથી અને પરિક્રમા કરવાથી પણ શનિ દોષ દૂર થાય છે. પરિક્રમાની સંખ્યા મુજબ દરેક રાશિના ગ્રહ અવરોધ દૂર થાય છે