ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By

ચિકનગુનિયામાં રાહત આપશે આ 4 ઘરેલૂ ઉપાય

ચિકનગુનિયા અલ્ફાવાયરસના કારણે હોય છે. જે મચ્છરના કાપવાથી શરીરની અંદર પ્રવેશ કરે છે. આ તાવ સાંધામાં દુખાવા , માથામાં દુખાવા , ઉલ્ટી અને ગભરાહટના લક્ષણ ઉભરી શકે છે. મચ્છર કાપવાથી આશરે બાર દિવસમાં ચિકનગુનિયાના લક્ષન ઉભરે છે. ડાકટરો માને છે કે દવાની સાથે સાથે જો ઘરેલૂ ઉપચાર્ના સહારો પણ લેવાય તો આ રોગને જલ્દી ઠીક કરી શકાય છે. 
1. અંગૂર અને ગાયનો દૂધ 
અંગૂરને ગાયના હૂંફાણા દૂધ સાથે લેવાથી ચિકનગુનિયાના વાયરસ મરે છે પણ ધ્યાન રાખો અંગૂર બીજવગરના હોય. 
 
2. તુલસી અને અજમા 
તુલસી અને અજમા પણ ચિકનગુનિયાના ઉપચાર માટે ખૂબ સારી ઔષધિ છે. ઉપચાર માટે અજમા , દ્રાક્ષ, તુલસી અને લીમડાની સૂકી પાનને ઉકાળી લો આ પેયને વગર ગાળ્યા દિવસમાં ત્રણ વાર પીવું. 
 
3. લવિંગ અને લસણ 
દુખાવા વાળા સાંધા પર લસણને વાટીને તેમાં લવિંગનો તેલ મિક્સ કરી કપડાની સહાયતાથી સાંધા પર બાંધી નાખો. તેમાં પણ ચિકનગુનિયાના દર્દીને સાંધાને દુખાવાથી આરામ મળશે અને શરીરનો તાપમાન પણ નોયંત્રિત થશે. 
 
4. ગાજર આપશે દુખાવાથી રાહત. 
કાચી ગાજર ખાવું પણ ચિકનગુનિયાના ઉપચારમાં ખૂબ લાભકારી છે. આ દર્દીની રોગ પ્રતિરોધક ક્ષમતાને વધારે છે. સાથે જ સાંધાના દુખાવાથી પણ રાહત આપે છે.