રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ક્રિકેટ
  4. »
  5. ક્રિકેટ સમાચાર
Written By વેબ દુનિયા|
Last Modified: ચેન્નઈ , શુક્રવાર, 14 જાન્યુઆરી 2011 (16:51 IST)

15 સભ્યોની બનેલી ભારતીય ટીમની પસંદગી સોમવારે

ભારતીય ઉપમહાદ્વીપમાં 19 ફેબ્રુઆરીથી શરૂ થી થનારા વિશ્વકપ માટે ભારતીય ટીમની અંતિમ 15 સભ્યોની પસંદગી સોમવારે થશે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(બીસીસીઆઈ)ના એક સૂત્રએ આજે જણાવ્યુ કે પસંદગી સમિતિ અહી સોમવારે વિશ્વકપ ટીમની પસંદગી કરશે.